________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
પાનાચંદ ભષણ ભલારે, ધરતા ગુરૂગુણરાગરે; મોતી માણેક નામથી, દુઃખ ધરે તે અથાગશે. સેભાગસા ડોસા વળીરે, નાનુશા ને પાનાચંદરે, ગુલાબચંદ રાગી ઘણારે, ધરતા દુઃખ રૂપચંદરે. પાનાચંદ મકા તથા રે, જીવણશા ધરે શેકરે, મેતીશા દુખીએ ઘણેરે, રવિ વિરહે જિમ કેકરે. માણીકશા જોઈતા તથા, જેઠા દેવજી નેહરે; લાલા ખીમચંદ ભેટુશારે, ગાંધી ખુસાલ ધરે નેહરે. પારેબ પેમસીને વળી, ભૂષણને ભાઈચંદરે; ખીમચંદ ઈત્યાદિકારે, મિલ્વે સંઘને વૃંદરે. અંગપૂજા કરે ગુરૂ તણું, નિજનિજ શક્તિ પ્રમાણ યાત્રા ચરમ કરતાં સહુ, ધરતા દુઃખ અસમાણ; જરકસીમય, રચી માંડવી, પધરાવે તે માંહે
બંધ લહે તે માંડવીરે, પણ નહિ, ચિત્ત ઉછાહરે. પઈસા બદામો ઉછાલતાર, સુગધ કરે વર ધૂપરે; વધાવે નરનારીયેરે, દેખે રૂપ અનુપરે. અનુક્રમે દીધે દાહરે, કરતાં અગ્રુપાતરે; અગરચંદન બહુ અરગજાવે, જશ જગમે જન વાતરે. થલચર પ્રમુખ મુકાવીયારે, ઉત્તમ ગુરૂજી નામરે; પ કહે કિમ વિસરેરે, જેનું ક્ષણ ક્ષણ કામરે.
ગુ. ૧૦
ગુ. ૧૧
તે ગુરૂજી નિત સંભારતા, ધરતા મન ઉછરંગ; હરીપુરા માંહી કરી, શ્રી ગુરૂ શુભ સુચંગ.
ઢાલ ૧૩ મી. (પ્રભુજી પ્રાણ થકી મુજ પ્યારા—એ દેશી. ) ગુણવંતા ગુરૂજી ગિરૂવા, સમતારસ કેરા દરિયારે, ગુરૂજી મનમોહન પ્યારા, ભવિજન પ્રાણ આધારરે. ગુરૂછની કાને કહીશું, કેની શીખામણ સહેણુંરે,
૧ અસમાન–ઘણું. ૨ ખાંધે. ૩ સ્તંભ.
ગુ. ગુ.
૧ ૨
For Private And Personal Use Only