________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ કુણ હીતથી ટુંકારે ભાખે, કુણ અરથ અગોચર દાખેરે ગુ. કુણ જીવાજીવ સમજાવે, પુણ્ય પાપ આશ્રવ ઉલખાવે. ગુ. ૩ બંધ મક્ષ ચેતન જડભાવ, નામ ઠવણુ તથા દ્રવ્ય ભાવશે. ગુ. નૈગમાદિક નયની વાતે, કુણ સમજાવે દિન રાતેરે. ગુ. ઉત્સર્ગ તથા અપવાદ, ભય સૂત્ર તથા વિધિવાદોરે; દ્રવ્ય ગુણ પર્યાય વિચાર, કાલેક કેરા પ્રકારરે. ગુ. ૫
ઉપગાર સંભારૂ, કિમ વિરહ તણાં દુઃખ વાર્રે. ગુ. કેહને જઈને સંશય પુંછું, કેણ સાંભળે અધિકું છું.ગુ. ૬ તુમ સરખી વૈરાગ્યની વાણી, કહે કુણ સંભળાવે પ્રાણ ગુ એક વદને 'સહસ જીભ હોયે, એહવા વદન સહસ જે હોય. ગુ. ૭ પણ ગુરૂ ગુણ ગણવા રે, નવી હોય સમરથ સનરે; ગુ. તે હું કિમ એકણુ જીભે, ગુરૂ ગુણ ગાઉં મીત દેહરે. ગુ. ૮ હું તે દેઉં આશીસ સવેરે, કલ્યાણ હેજે તુમહ કેરે; કહે પદ્યવિજય ગુરૂ કેરી, મુજ કીરપા હો ભલેરીરે. ગુ. ૯
ગુરૂ ગણું ગવાયા સુજશ સવાયા, મનુઅ ભવફળ લીધ એ; સહુ સજજન પ્રાણી હર્ષ આણું, ગાવળે ઈશુવિધ એ. સંવત અઢાર અઠાવીસે, પોષ રૂડે માસ એ; સાતિમ દિને સૂર્યવારે, પહેતી સફલ આશ એ. ગુરૂભાઈ કેરી પ્રેરણાથી, કીધે એહ અભ્યાસ એ; કહે પદ્ધ માહરે હા શુભ, નિત નિત લીલ વિલાસ એ. ૧ ઇતિ શ્રી સકલ પંડિત ભૂભામિનીભાસ્થલેતિલકાયમાન પંડિત શ્રી પં. ઉત્તમવિજયગણીનિર્વાણાધિકાર સમાપ્ત.
1 હજાર, રે મનુષ્યભવ.
For Private And Personal Use Only