________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
પાદરા સંઘ મૂલચંદ તથા, વિ જાવાઈ "તત્થ; અનુક્રમે ચામાસું રહ્યા, વાસુપૂજ્ય જિન રજત્થ. હવે ચામાસુ' ઉતરે, સંઘ લિખે અરદાસ; સ્વામી સૂરત આવીએ, રહેવાને ચામાસ.
For Private And Personal Use Only
૪
ઢાળ ૧૦ મી.
સું.
સું.
(સુંદર પાપસ્થાનક કર્યું સાલમું-એ દેશી.) સુંદર ગુરૂ પણ માની વિનતિ, આવ્યા ભેાઈ ગામ હા. લાઢણુ પાસ જુહારીયા, સાર્યા આતમ કાજ હો. એ ગુરૂને નિત્ય વંદીએ, પ્રઉગમે તે સૂર હા. ગામ નગર પુર પાટણે, દેશના દીએ ભરપૂર હા. સૂરત શહેર પધારીયા, ભેટયા સપ્રેસર પાસ હૈ. દોય ગુરૂભાઈ ભેલા રહ્યા, માંહી ખુશાલવિજય પન્યાસ હો. સું. એ. ૩ સરૂપ ઘણા ગુરૂભાઈને, તિમ ભત્રિજા પરિવાર હો. એહ ચામાસું તિહાં કરે, પણ આંખે આજાર હો. એસધ ભૈષજ ખડુ કર્યા, પણ ગુણુ ન થયેા લગાર. હા. એક વૈદ્યક કહે હું કરૂ, આસધના ઉપચાર હૈ. માસ બેચાર રહેવું પડે, ઇમ સુણી રહ્યા ચામાસ હો. પણ કાઈ ભાવી ભાવથી, નથઈ શાંતિની આશ હા. ભાવીભાવ મીટે નહી, રતનને લાગી ખાડ હા. નેત્ર ગયાં બ્રહ્મદત્તનાં, સેવા કરે સૂર હાડ હા. પ્રભુ સમેાસરણે મુનિ અન્યા, દ્વારકાં નચરીના દાહ હા. સં. પ્રભુદેહે લાહીખણુ થયે, નેમજીન થયા વિવાહ હૈ. શાતા ગુરૂજીને નવી થઇ, હવે ચામાસું ઉતાર હા. રાજનગરી ભણી વિચરીઆ, કરતા પર ઉપગાર હા. રાજનગર પધારીઆ, તિહાં ચામાસું ઠાય છે. પદ્મવિજય કહે પ્રભુ તણા, નિતનિત દર્શન થાય હા. દુહા.
સું. એ. છ
સું. એ. ૮
સું.
સું. એ. ૯
સું.
સં. એ.૧૦
આદેશ પણ રાજનગરના, લિખે શ્રી પૂજ્ય ઉદાર; ઋષભદેવ મહાવીરને, પ્રણમે હરખ અપાર.
૧. ત્યાં, ૨ જ્યાં. ૩ એસડવેસડ. ૪. આંખરૂપી રત્નને.
સું.
સું. એ. ૧
સું.
સું. એ. ૨
સું. એ. ૪
સું.
સું. એ. ૫
સું.
સું. એ. દ
૧