________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારાચંદ કચરા હોકે, સંઘવી ઈણ સમે, સંઘ લેઈને હેકે, તીરથ બહુ નમે. તારંગા આબુ હાકે, સંખેશ્વર પાસ; યાત્રા કરી હોકે, પહેલી મન આશ; રાધનપુર હોકે, આવ્યા એટલે સંઘે સામઈઉં હેકે, કીધું તેટલે. ગુરૂજીને હોકે, વંદે સંઘ હર્ષ ધરી; પૂજા પ્રભાવના હાકે, વળી વિનતિ કરી સ્વામી પધારે હોકે, ગેડીજી જાણ્યું; સઈ ગામમાં હાકે, પ્રભુજી અણાવસ્યું. ચેગ્યતા જાણે છે કે, ગુરૂજી હા ભણી; પ્રભુજી મંગાવવા હેકે, વિનતિ કરી ઘણી; અનુક્રમે આવ્યા હાકે, પ્રભુજી સાઈ ગમે; આવી વધામણી હોકે, ગામ ગામ ઠામ ઠામે સંઘવી સાહયે હેકે, ગુરૂ જાએ યાત્રા કરી, તે સંઘ ઉછવ હોકે, નવી કહેવાઈ વરી, સિદ્ધપુર ત્યાંથી હેકે, આવ્યા સાંભળી; ન જવાએ હવે હોકે, તુમથી વૃદ્ધપણે; ગ્રીષ્મકાલને તાપ હોકે, અતીય ભણે. માને વિનતિ હોકે, જેહનું દીલ ઠરે, પદ્યવિજય કહે છે કે, તે ભવી શિવ વરે.
દુહા. હવે પ્રતિષ્ઠા કારણે, મંગાવી આદેશ લિખી ગુરૂરાચને વિનતી, પાઉધારે ઈણે દેશ. પાનાચંદ મોતી તિહાં, રાખે કેઈક માસ; અતિ આગ્રહ સંઘવી તણે, નીકળવા દીએ તા. આવ્યા પાદરે જેટલે, વર્ષ અતિશય થાય; મૂલચંદ હરખા હવે, વડોદરાથી આય. ૧ મંગાવી લેશું. ૨ પધારે ૩ વરસાદ,
૧
૨
?
For Private And Personal Use Only