________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારા. મ્હારા. ૯ હારા. મ્હારા. મ્હારા. મહારા. ૧૦
ભગવતિસૂત્ર વ્યાખ્યાને ગાજે ઘન પેરે.
ગુરૂજી પાસે દેય શિષ્ય વ્રત આદરે. વળી ઉપધાનને માલ પહેરે બહુ શ્રાવિકા..
નરનારી સુણે દેશના ક્લેશની નાશિકા. ગુરૂપદ પદ્મની સેવા કરે બહુ ધરી. ભવ્ય જીવનિજ આતમકારજ અનુસરી.
દુહા કચરા કીકા સંઘવી, શેઠ વળી લખમીચંદ; હીરાભાઈ હોંશી ઘણું, મળી સંઘને વૃદ. લિખે લેખ સુરત થકી, શ્રી ગુરૂજી મહારાજ શ્રી જિન પાસે વિનતી, તુમ આદેશને કાજ. શ્રીજીએ માની વિનતિ, ચાલ્યા તીજે આદેશ ખેડા પાદરા ભરૂચ એ, દેતા ભવી ઉપદેશ. આવ્યા સુરત પરિસરે, સુણી સંધ સમુદાય; વધામણું દેઈ આવીયા, વંદન શ્રી ગુરૂરાય.
ઢાલ ૮ મી.
(ગડગડ ઝાઝયાની દેશી.) સંઘ સામઈયું કરે સારરે, વિત્ત ખરચે ચિત્ત ઉદારરે,
ગડગડ ઝાઝાં જશ નોબત વાગે. બહુજન આકીર્ણ તે ચાલે, દેખી પ્રતિપક્ષને સાલેરે. ગ. ઉપાશ્રય ગુરૂ ઉતરતા, સંઘ પૂજા પ્રભાવના કરતારે. ગ. પન્નવણા સૂત્ર વ્યાખ્યાને, મંડાવે ધન બહુ માનેરે. ગ. શ્રી પૂજ્યને લિએ અરદાસ, ગુરૂને લિખો બીજે ચેમાસરે. ગ. સંઘ આથી બીજે ચેમાસ, ગુરૂજી કરે શુભ અભ્યાસરે. ગ. ૩ બહ લેક વહે ઉપધાન, સંઘવી કચરા કીકા પરધાનશે. ગ. અતિ ઉચ્છવે માળ પહેરાવે, જિનશાસન અતી સોહાવેરે. ગ. ૪ ૧ કલેશને નાશ કરનારી. ૨ શત્રુ. ૩૩પરીચને શનિ િરીતે અનેક તિ-જેનાથી જ્ઞાનાદિકની પરીક્ષા કરીએ તેને ઉપધાન કહેવામાં આવે છે.
For Private And Personal Use Only