________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ગ.
ગ.
ગ.
ગ.
ગ. ७
ગ. ૯
ગ.
ગ.
સ્વામીવત્સલ મન હરખે, બહુ દાન મેઢુ જયું વરસેરે. તે ઉન્નતિ સુખ ન કહાય, ધરમીત જન હરખીત થાય રે. દાચ શિષ્યને દીક્ષા દિધીરે, નવસારીની યાત્રા કીધીરે. હવે નવાનગર આદેશ, સંઘ આગ્રહે લિખિયા ગણેશ. ગુરૂ સૂરતથી વિચરતા, આવ્યા ખંભાત હરખ'તારે. એક શિષ્ય કર્યાં સુજગીશ, વંદે બહુ ચૈત્ય જિનેશરે. નમે ચૈત્ય તે અમદાવાદ, ભાવનગર આવ્યા આલ્હાદરે. ગ. પ્રણમે તિહાં ઋષભજી રગે, આવ્યા વિમલાચલ સ`ગેરે. ગ. તિહાં પ્રણમી ગયાગિરનારે, વલી નેમજી ચૈત્ય જીહારેરે. ગ. કરે નવાનગર ચામાસ, વડે ઉપધાન માલ સુવાસરે. ગુરૂજી ચામાસ ઉતરે, આવ્યા રાધનપુર શુભ વારેરે. મહુ ઉચ્છવ મહાચ્છવ યુગતે, પધરાવ્યા ઉપાશ્રયે ભગતેરે. ગ. ૧૦ શેઠ ડાસા સામકરણશાહ, ગાંડા શેઠ અતી ઉછાહેરે. વારહીયા શાંતિદાસ, વેણા શેઠ અધીક ઉડ્ડાસરે. મસાલીયા જસા શુભ ચિત્તે, ખુશાલશાહ ખરચે વિત્તરે. ગ. મલીહાર ખુશાલ તેજાવા, શેઠ સીંચા અધિક વખાણુારે. ગ. ૧૨ પારેખ વીરજી અતિ વારૂ, ગલાલ પુજા મનેહારૂ.ગ. ઈત્યાદિક શ્રાવક રાગી, હરખચંદ હાથી બડભાગીરે, શ્રી ભગવતિસૂત્ર વંચાય, સૂક્ષ્મ વાતા ચરચાયરે. શ્રાવક શ્રાવિકા ઉપધાન, વહી માલ પેહેરે શુભ ધ્યાનરે. સપ્રેસર સંધના સાથ, ગુરૂ યાત્ર કરે જગનાથરે. ફિરી સિદ્ધાચલજી સિધાવ્યા, સંઘ સહિત સહુ મન ભાવ્યારે. ગ. ૧૫ નવાનગર રૈવત કરી યાત્ર, મસાલા પેખે સુપાત્રરે. સિદ્ધક્ષેત્રે ઋષભ જિન નિરખી, ભાવનગર વન્દે પ્રભુ હરખીરેગ. ૧૬ સુયગડાંગ સટીક વ્યાખ્યાને, જિનવાણી ઉત્તમ બહુ માનેરે. ગ. પદ્મવિજય કહે ગુરૂ સંગે, થયા શ્રુત અભ્યાસ શ્રુત મન રગેરે. ગ. ૧૭
ગ. ૧૧
ગ. ૧૪
ગ. ગ. ૧૫ ગ.
ગ.
દા. માલ પહેરાવી તિહાં કણે, ગયા ખ'ભાત માઝાર; દાચ શિષ્ય તિહાંકણે કર્યાં, ઉન્નતે થઇ અપાર.
For Private And Personal Use Only
ગ.
૫
V