________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારા.
૧૬૩ સુરતમંડણ ધર્મ સંભવ શાંતિજિના
રષભ વીર તિમ અછત નમ્યા થઈ એકમના મ્હારા. નંદીસર દ્વીપે થયે મહેચ્છવ તિણે સહે. મ્હારા. કહે ભટ્ટારક તુહે આદેશ કોણે ગમે.
મ્હારા. માગ્યું પાદરૂં ગામ ગુરૂએ કઈ કારણે. મહારા.
અનુકમે આવ્યા પાદરા ગામને બારણે. ન્હાશ. સામઈયું સંઘે કરી ગુરૂ પધરાવીયા.
મ્હારા. આગ્રહ કરીને ભગવતી સૂત્ર મંડાવીયા. મ્હારા. ૩ નંદીસૂત્ર વંચાવ્યું શિષ્યને ગુરૂજીએ,
મ્હારા. અનુક્રમે શ્રાવણ શુદિ દિન દશમી વદિ જીએ. મહારા. આયુ પુરે જિનવિજય ગુરૂ દેવંગત થયા. મ્હારા. ગુરૂભાઈ સંયુત ખંભાત આવિયા.
મ્હારા. ૪ બહુ ઉપધાન ને માલ પહેરાવી તિહાં કણે. મ્હારા.
લહી આદેશ તિહાંથી આવ્યા પાટણે. મ્હારા. સામઈયું કરે સંઘ ઉપાશ્રયે ઉતર્યા,
મહારા. વહે ઉપધાન પહેરે વળી માલને પાગર્યા. મ્હારા. ૫ ભાવનગર આદેશે રહી ભવી હિત કરે. મહારા. તેડાવ્યા દેવચંદજીને હવે આદરે.
મ્હારા. વાંચે શ્રી દેવચંદજી પાસે ભગવતિ,
મ્હારા. પન્નવણ અનુયોગ દ્વાર વળી શુભ મતિ. મહારા. ૬ સર્વ આગમની આજ્ઞા દીધી કરે દેવચંદજી. મ્હારા.
જાણે જગ્ય તથા ગુણગણના વૃદજી. તિહાં કુંવરજી લાધા ભક્તિ ઘણું કરે.
મહારા. કચરા કાકા સંઘ લેઈ ઈણે અવસરે. હાશ. ૭ શ્રી સિદ્ધાચળ યાત્રા કરવા આવિયા.
મ્હારા. ગુરૂજી પણ સિદ્ધાચળ સાથે સીધાવિયા. બહુ મુનિવરની કેરી અનતી મુગતિ ગઈ.
મ્હારા. તે સિદ્ધક્ષેત્ર ભેટે રેશમાં ચિત તનુ થઈ. મ્હારા. ૮ તિહાંથી રાજનગર ભણી ગુરૂજી સંચરે. મ્હારા. દય માસાં ગુરૂજી આગ્રહથી કરે.
મ્હારા.
હારા.
મ્હારા.
For Private And Personal Use Only