________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
ચિરંજીવે તમે શેઠજી રે, પાળે સંયમ સાર. અપ્રમત વિચરે તમે રે, ષટ જીવ પાલણહાર. સં. ૬ ઈમ આશિશ દિએ સહુ રે, હર્ષ ધરી ઉલ્લાસ. સુરપતિ સુરવર પરિવર્ષે રે, તિમ સેહે સુવિલાસ. સંઘ ચાલે સહુ આગલે રે, જોવે શેઠ વદત્ત. ફરતા નગર મધ્યે થઈ રે, આવે રખીઆ લગ્ન. મયગલથી હવે ઉતરી રે, આવે ગુરૂને પાસ. આભૂષણ પ્રમુખ સવે રે, મુકી માની પાસ. મુંડ થઈ હવે ઉચરે રે, સામાયિક આલાપ. આજ થકી ત્રિવિધે કરી રે, નવી કરવું કેઈ પાપ. સંઘ કરે સહુ વંદના રે, જાણી હવે અણગાર. સં. વ્રત પચખાણુ ઘણુ કરેરે, બહુ પ્રાણ તેણી વાર. સં. ૧૧ જિનવિજય ગુરૂજી હરે, સંગતિ લઈ બહુ માન. સં. પવિજય કહે થાપીઉરે, ઉત્તમવિય અભિધાન. સં. ૧૨
દુહા શુદિ વૈશાખ અઠાણુંએ, છઠ કરે શુભ દિન, લીધી દીક્ષા ઈણ પેરે, સાવધાન કરી મન. ૧ લેક કહે ધન્ય એ ગુરૂ, જેહને એહવા શિષ્ય; કેઈ કહે ધન્ય શિષ્યને, જસ શીર ગુરૂ સુજગીશ. ૨ ઈમ કહી સિ નિજ થાનકે, પિહત્યા હવે ગુરૂરાય; પ્રમાપુર આવી કરી, તેહ ચોમાસું ઠાય.
ઢાળ ૭ મી. (ગેબસાગરની પાલ ઉભી, દોય નાગરી માહરા લાલ–એદેશી.) પ્રેમાપુરથી માસું હવે ઉતરે હારા લાલ,
ગુરૂજી વિચરતા જાય સુરતને પરિસરે. મ્હારા લાલ. અનુક્રમે વિજ્યદયા સૂરિએ આદર ઘણે, મહારા. દીધે જાણું દીપતે સંવેગીપણું.
મ્હારા. ૧ ૧ મેં. ૨ માથાના કેશના લોચ કરી. ૩ નામ
For Private And Personal Use Only