________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
દલપતભાઈ તથા ગગામ્હન એ ત્રણેનાં જીવનચરિત્ર પણ લક્ષ આપવા યેાગ્ય છે. શેઠ દલપતભાઇ તે શેઠ ભગુભાઈના પુત્ર હતા. પ્રથમ તેમની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ પછી શ્રીમદ્ નેમસાગરજી મહારાજના આ શિર્વાદથી લક્ષાધિપતિ થયા હતા. તેએએ ઉત્તમ મુનિવરાનાં, જેવા કે શ્રીમદ્ તૈમસાગરજી મહારાજ, શ્રીમદ્ રવિસાગરજી મહારાજ, શ્રીમદ્ બુટેરાયજી મહારાજ, શ્રીમદ્ આત્મારામજી મહારાજ, વગેરેનાં વ્યાખ્યાન સાંભળ્યાં હતાં. શેઠ દલપતભાઇએ શ્રી સિદ્ધાચલ ડુંગરની આશાતના ટાળવા માટે અહુ પ્રયત્ન કર્યા હતા, અને તીર્થયાત્રા, સંઘ, દેવ, ગુરૂ વગેરે બાબતમાં હજારા રૂપિયા ખર્ચ્યા હતા. શેઠ દલપતભાઇ પોતાની પાછળ ત્રણ પુત્ર મૂકી ગયા. ૧ લાલભાઈ ર્ મણિભાઈ, ૩ જગાભાઇ શેઠ લાલભાઇ જૈનેામાં મહાન સ્ત ંભરૂપ હતા અને આખી જૈન કામને શાકમાં ગિરક્રૃતાર મૂકી હમણાંજ આ વર્ષમાંજ સ્વર્ગવાસ પામ્યા છે. આમના વિષે થાડુંક ઉપર કહી ગયા છીએ: તેમનું ટુંક જીવન ચરિત્ર આ સાથે આપીએ છીએ.
શેઠ લાલભાઇ દલપતભાઇ
શેઠ લાલભાઈના જન્મ સન ૧૮૬૩ ના જુલાઈની ૨૫ મી તારીખે થયા હતા. જન્મ થતાંજ એ વર્ષે પેાતાના પિતાની સાધારણ સ્થિતિ હતી, તેમાંથી અચાનક ફેરફાર થઇને લક્ષાધિપતિ થયા. આ કઇ ઉત્તમ જન્મના સુયેાગને લઈનેજ લાગે છે !
શેઠ ઠ્ઠલપતભાઇએ પછી સટ્ટાને વેપાર બંધ કર્યાં-શરાષ્ટ્રી પેઢી દલપતભાઈ ભગુભાઈના નામથી ચલાવી જે ગયા વર્ષ સુધી ચાલી. ( ગયે વર્ષે પેઢી શેઠ લાલભાઈના ભાઇઓમાં ભાગ પડવાથી જુદે નામે ચાલવા લાગી.) શેઠ ઠ્ઠલપતભાઈ વિદ્યાનુરાગી હોવા સાથે ધર્મચુસ્ત હતા. તેમણે પોતાના વડામાં એક ગુજરાતી શાળા મત કેળવણી આપવા માટે સ્થાપી, અને પાલીતાણા રાજ્ય સામે સિદ્ધાચલના તીર્થની રક્ષામાં કુન્ડેબાજી ભર્યાં ભાગ લીધા; ભાંયણીમાં મહિનાથ પ્રભુની પ્રતિમા નીકળતાં એ તીર્થં થયું. તેને માટે એક કમીટી નીમાવી વ્યવસ્થા ચાલુ કરી. પિતાના સંસ્કાર પુત્રમાં સારી રીતે પડયા. શેઠ લાલભાઇ સને ૧૯૮૩ માં મેટ્રીક થયા, ખીજે વર્ષે એક્. એ. ની પરીક્ષા પાસ કરી. અને પછી ક્ર્સ્ટ બી. એ. અભ્યાસ ચાલુ કર્યાં. તેવામાં પિતાશ્રીની શરીરસ્થિતિ બગડવાથી અભ્યાસ અનિચ્છાએ મૂકવા પડ્યા. થોડા વખતમાં પિતા કાળધર્મ પામ્યા.
દુકાનનું કામ ઘણી સરસ રીતે ચલાવવા લાગ્યા. પછી સરસપુર મિલ કરી અને તેમની બહેાશીથી ૧૦૦૦ રૂપિયાના શેરના અત્યારે ૨૨૦૦ ભાવ
For Private And Personal Use Only