________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
$
$
$
હિમચંદજી તિહાં ભલારે લેલ, કર તપ કરનારરે. ચ. રાત દિવસ બેઠા રહે રે લોલ, નિસ્પૃહતા ગુણ સારરે. ચ. પુ. ૮ સાંભલતાં તસ દેશનારે લેલ, ઉપને મન વૈરાગ્યરે. ચ. ઉઠી કરજેડી કહેરે લેલ, સાંભળે ગુરૂ બડભાગ્યરે. ચ. દીક્ષા લેઉં ગુરૂજી વદારે લેલ, વાવરું તવ ગાધંમરે. ચ. એહ કરીને ચાખડીરે લેલ, ટાલવા મેહની ઘૂંમરે. ચ. તવ સહુ સંઘ કરે વિનતિરે લેલ, ભે દીક્ષા એહું પાસરે. ચ. તેહ વચન સુણને કરેરે લેલ, પરખ્યા પ્રતીતની તાસરે. ચ. પુ. પરીક્ષા કરતાં જાણી રે લોલ, શ્રદ્ધામાં કાંય ફેરરે. ચ. જિન પૂજા અનમેદવારે લોલ, ન કરે તે કઈ પેરજે. ચ. ઉત્તર વાલ્ય સંઘનેરે લેલ, વૃદ્ધપણું છે મારે. ચ. તસ આણ વિણું કિમ સરેરે લલ, તિણે જાણ્યું ગુજરાતરે. ચ. ઈ અવસર કસ્તુરશારે લેલ, દેવાંગત થયા તામરે. ચ.
હરા ગોકુલદાસજીરે લેલ, કુંવર આવ્યા નિજ ધામરે. ચ. બહુ સાધમક આરે લેલ, ધર્મ ઉત્તમ જીવરે. ચ. પ્રભુપદ પદ્ધ સેવે સદારે લેલ, આંણ રાગ અતીવશે. ચ. પુ. ૧૫
દુહા હવે તે કુવરને સહુ, કહે શેઠજી તામ; જિહાંથી અનુક્રમ આવીઆ, સુરત શહેરશું ઠામ. વિશેષાવશ્યક તિહાં, વાંચ્યો ગ્રંથ મહંત આવ્યા અમદાવાદમાં, બહુ આદર જસવંત. તિહાં શ્રી ગવિમલગણું, તિહાં જિનવિજય પન્યાસ; વાંદી ચિત્તમાં હરખીયા, આવે માતા પાસ. છે અનુમત દીક્ષા લઉં, તવ બોલે નિજ માત; જિહાં લગે જવું હું ત્યાં લગે, ન કરે. વ્રતની વાત. ૪ મન કરી રહ્યા શેઠજી, જાણી તસ ઉપગાર; ઉત્તમ જાણે માતને, તીર્થપરે નિરધાર. શ્રી જિનવિજય ગુરૂમુખે, સુણે નિત્યે વ્યાખ્યાન; શ્રેતા વક્તા સમ મિલે, મિલે તે તાતાન,
૧
જી હામ.
For Private And Personal Use Only