________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
પ્રવાસ,
ઈમ અનુક્રમે યાત્રા કરી, પાછા વળતાં તેહ બહુ તીરથની ભૂમિકા, ફરસે ધરી નેહ, રાજગૃહ ચંપા ભલી, માહણ ક્ષત્રીકુંડ; દીઠે ભગવતી ભાખીઉં, ઉદકના કુંડ. પાવારી પુરી ભલું, મથુરા કાશી જાય; લેકભાષાએ તિહાંકણે, દર્શનવાદ કહાય. તિમ વળી આગ્રા શહેરમાં, ઢંઢક સાથે વાદ; પટણે દિગપટટ્યું વળી, કરતાં લહ્યો જશવાદ. આવ્યા મેડતા શહેરમાં, ઉતર્યા શાહની પિલ; તિહાં જિન પડીમાં વંદતાં, બેઠી ઓલા ઓલ.
ઢાળ ૪ થી.
ગીસર ચેલાની.”—એ દેશી. અનુક્રમે આવ્યા તિહાંથી, પાટણ શહેર મઝારરે, ચતુર નર, કચાશા હરખે ઘણુંરે લોલ, આણંદ અંગ અપારરે. ચ. ૧ પુન્યવંત ઈમ જાનીએરે લેલ. રણું આપું શીર સર્વેરે લેલ, ગયા સુરત હવે શહેરશે. ચ. કુંવર પ્રભુ લઈ આવીયારે લેલ, રાધનપુર ભલી પેરજે. ચ. પુ. ૨ ઉછવ મહેછવદ્યું તિહાંરે લોલ, પધરાવ્યા જિનરાય રે. ચ. અનુક્રમે તિહાંથી સુરત ગયારે લેલ, બુહપુર હવે જાય. ચ.પુ. ૩ માંગતંગી વિચમાં જઈરે લોલ, કરી અંતરીક્ષની જાત્ર, ચ. મુગતાગીરી મગસી ભલારે લેલ, ઉજેણી માંહે આવંતરે. ચ. પુ. ૪ તિહાં પ્રભુ પાસ નમી કરી રે લોલ, આવ્યા નારંગાબાદ, ચ. પ્રેમચંદસ્ય તિહાં કરે લોલ, ઢુંઢકને ભલે વાદરે. ચ. પુ. ૫ તિહાં જસવાદ લહી કરી લેલ, મલકાપુર કરી જાગેરે. ચ. બહણપુરમાં આવીયારે લેલ, સાધમિક સંઘાતરે. ચ. પુ. ૬ કસ્તુરશાજીને ઘરે લેલ, દેઈ આદર બહુ માન રે. ચ. રાખ્યા નિજ ઘર હરખશ્યરેલોલ, સાંભલે નિત્ય વ્યાખ્યાન.ચ. પુ. ૭
૧ ઋણકરજ. ૨ મક્ષીજી.
For Private And Personal Use Only