________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તી.
૧૫૭ અદ્ભૂત સવમ. હુકમ નહી ચડવા તણે રે, ગામ ધણીને તાસ રે; ઈશુ અવસરે અચરીજ તણી, વાત જાણે ઉલ્લાસ રે. પુજા કુમરે રાત્યમાં રે, સુતાં સુપનું એક રે; દીઠું તે સુણ સર્વે, હદયે ધરી વિવેક છે. માહરા મિત્ર ખુશાલશા, તેહ થયા છે દેવ રે; આવીને તિણે પૂછીઉં રે, કિહાંથી આવ્યા તુમે દેવ રે. દરશન અર્થે આવી આ રે, પણ હવણું અંતરાય રે, દેવ કહે ચિંતા કસી રે, આવે નદીસર હાય રે. તેહ સુણીને હરખિયા રે, પહેતા નદીસર દ્વીપ રે; શાશ્વત ચિત્ય પ્રણમ્યા તિહાં રે, બાવન ચેમુખ ખીપ રે. સીમધર પાસે હવે રે, લઈ જાઉ ધરી પ્રીત રે; તે જાણું જે રાખી સર્વે, મિત્રપણાની રીત છે. દેવે માંની વિનતી રે, લેઈ ગયે તતકાલ રે; સમવસરણ દીઠું તીહાં રે, ત્રિગડું ઝાકઝમાલ રે. પ્રતિહારજ અતિશયા રે, સીમંધર ભગવાન રે; દેખી દેખી હરખતે રે, દેશના સાંભળે કાન રે. દેશના અને પુછીઓ રે, કહે સ્વામી એક વાત રે, ભવ્ય તથા અભવ્ય છું રે, સમકીત કે મીયાત રે. પ્રભુજી કહે સુણ કુંવર તું રે, ભવ્ય અછે સુવિનીત રે, આજ થશે સમીકીતની રે, પ્રાપ્તિ તત્વપ્રતીત રે. તેહ સુણી ચિત્ત હરખીએ રે, રેમાંચિત હુએ દેહ રે. સંગ્રામે જિમ જય વર્યો, પુરૂષ લહે શુભ રેહ રે. ઈમ જાણે પુણ્ય લહી રે, પ્રભુપદ પદ્યની સેવ રે; ભાગ્ય હોય તે એવી રે, સેવા રહે નિત્યમેવ રે.
દહા. ઇમ હરખે સુપનમાં, કચરાશા કહે તામ; ઉઠે શિખર ચઢાવા ભણું, આજ્ઞા આપી આમ. ચઢીઆ શ્રી સમેતજી, વાંદ્યા જિનવર પાય; વિશે જિનેશ્વર તણું, મેક્ષ કલ્યાણક ઠાય.
€ € € € € ૬ ૬ ૬ ૬૪ ૬૪ ૬ દે
For Private And Personal Use Only