________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$ $ $ $ $ $ $ $ $.
પ૬ દર્શન પાખી સિત્તરી, કરતા એહનું નાણ. લ. હ. ૫
ખંડ પુગલ તિમ વળી, નિગોદછત્રીસી જેહ. લ. વળી અતિચારપંચાસીકા, નિજ અભિધા પેરે તેહ. વૃત્તિ સહિત વાંચે સર્વે, તે ગુરૂને ઉપગાર. લ. ભંગજાલ બહુ મુખ ભણે, રહસ્ય તે આગમ અપાર. લ. સમભંગીનય સાત જે, વળી નિક્ષેપની વાત. તિન ભંગીપણે ગ્રહ, કેતાં કહું અવદાત. ઇમ કરતાં હવે અન્યદા, ગુરૂજી કરે વિહાર. સુરત બંદર આવિયા, સાથે તેહ કુમાર. શબ્દશાસ્ત્ર તે શેહેરમાં, ભણિયા યત્ન અપાર. ઉત્તમ ગુરૂ પદ પદ્મની, સેવા કરે શ્રીકાર.
દુહા પાટણ શહેરના વાણિયા, કચરા કીકા નામ; આવી સુરતમાં રહ્યા, સુંદર જેહનું ધામ. પુન્ય પ્રાકૃત જેરે થયે, લહી ક્ષેત્રમંતર ગ; મન ચીંતે સફલ કરૂં, લક્ષમીને સંગ. આવી ગુરૂને વિનવે, કરણ્ય તીરથ જાત; પઠિત પુરૂષ જે કઈ દીયે, તે હેય સફલી વાત. ગુરૂ પણ તેહ કુમારને, જાણું ચતુર સુજાણ; તસ આગ્રહથી આપી, લક્ષણ રૂપ નિધાન. કચરાશાહ હરખીત થયા, લગન જોઈ અતિ સાર; સમેતશિખર જવા ભણી, સરવે થયા તૈયાર.
ઢાલ ૩ જી.
હરિયા મત લાગ્યો–એ દેશી. તીર્થયાત્રા, બેઠા તિહાંથી જાહજમાં, અનકમે ગયા કલીકેટ, તીરથ મન વાહાલાં કરી.
0 5 દરશણ તિહાં પાસનારે, દીધી મેહને ચેટરે.
ટકે.
તી. ૧ મગરૂદાવાદ પ્રમુખ ઘણુંરે, જૈન દેવલમાં કામરે. તી. અનુક્રમે પહત્યા શિખરજી, ઉતર્યા તલહટીએ તામરે. તા. ૨
For Private And Personal Use Only