________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫ અનુક્રમે બહુ ઉપચારથી લેલ, હુવા ચાર સંતાન. સે. ત્રણ સુતા એક સુત ભોરે લોલ, પુજા જસ અભિધાનશે. સે, દે, ૫. રૂપ મને ભવ સારીખુરે લોલ, લક્ષણ લક્ષિત દેહરે. સે. 'હુતીઆચંદ્ર પેરે વધેરે લેલ, જર્યું સજનને નેહરે. સો. દે. ૬ તિમ કુંવર દિન દિન વધેરે લોલ, માત પિતા તિમ હર્ષરે. સોભાગી. ઈમ અનુક્રમે વધતાં થકારે લેલ, હવા અષ્ટાદશ વર્ષરે. સે. દે. ૭ ખરતરગચ્છ માંહી થયા રે લોલ, નામે શ્રી દેવચંદરે. સે. જૈન સિદ્ધાંત શિરોમણીરે લોલ, ધર્યાદીક ગુણવૃદરે. સો. દે. ૮ દેશના જાસ સ્વરૂપની રે લોલ, તે ગુરૂના પદપદ્મ રે. સે. વંદે અમદાવાદમાં રે લોલ, પુંજાસા નિ છઘ રે. સે. દે. ૯
દુહા,
તે ગુરૂની વાણી સુણી, હરખે ચિત્ત કુમાર જ્ઞાન અભ્યાસ કરું હવે, તમે પાસ નિરધાર. ઇંગિત આકારે કરી, જાણું તેહુ સુપાત્ર; જ્ઞાન અભ્યાસ કરાવવા, કીધો તેહને છાત્ર. શ્રાવિકા રામકુંવર તિહાં, ધરમી અતિ ગુણવંત; ગુરૂવચને તે કુંવરને, અતિશય સહાય કરત.
ઢાળ ૨ .
દેશ મનહર માલ–એ દેશી. અભ્યાસ, હવે કુંવર નિત નિત ભણે, પ્રકરણ જૈનનાં સાર. લલના. દંડક ને નવતત્વ જે, જાણ્યા જીવવિચાર. લ. હ. ત્રણ લેકની દીપિકા, સંગ્રહણી સુવિચાર. લ. ભાષ્ય ચૈત્ય ગુરૂવંદના, વલી પચખાણ પ્રકાર. લ. હ. ક્ષેત્રસમાસ સહામણ, સિદ્ધપચ્ચશિકા નામ. સિદ્ધદંડિકા તિમ વળી, ચઉસરણ અતિ અભિરામ. લ. કર્મ ગ્રંથ અથે કર્યા, કર્મપયડી મુખપાઠ. લ. પંચસંગ્રહ મુખ ગ્રંથમાં, વિસ્તર્યો કર્મ જે આઠ. લ. હ. કાલવિચાર અંગુળ વળી, વનસ્પતિ તિમ જાણુ. લ.
૧ બીજનો ચંદ્ર.
૨
૪
For Private And Personal Use Only