________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ઉત્તમવિજયજી નિર્વાણુ રાસ.
પ્રસ્તાવ
पन्यास श्री उत्तमविजयजी गुरुभ्यो नमः
દુહા વનજ વદન વાગેશ્વરી, પુસ્તક દાહીણ પાણ; સમરૂં સાચી સરસતી, કરવા ગુરૂ નિર્વાણ. માતા પિતા બાંધવ ગુરૂ, ગુરૂ ભવસમુદ્ર જહાજ; પશુ ટાળી પંડિત કરે, જે શ્રી ગુરૂ મહારાજ. ગુરૂ ગુણ ગાતાં શિષ્યને, હવે વિનયપ્રકાશ; વિનયયુક્ત શિષ્યજ લહે, મોક્ષપુરી આવાસ. વીર પર પર આવીઓ, શ્રી વિજયસીંહ સૂરીશ; તસ અંતેવાસી વડે, સત્યવિજય સુજગશે. ૪ તાસ કપૂરવિજય કવિ, ક્ષમાવિજય તસ શીષ; જિનવિજય જગમાં જય, પ્રતાપે કેવરીસ. ૫ અંતેવાસી તેહના, વિદ્યા સિદ્ધ સમાન; શાસ્ત્રાભ્યાસી જે સદા, બહુ શિષ્ય જ સંતાન. ૬ જસ કરતી બહુ વિસ્તરી, મહીમડલ વિખ્યાત; તે ગુરૂ ઉત્તમવિજ્યને, કહું ઉત્તમ અવદાત.
હાલ ૧ લી.
(ાઈ લે પર્વત ધૂધલેર–એ દેશી.) ગામ, નામ, માતપિતા, દેશ સર્વેમાં દીપતેરે લેલ, ગુર્જર દેશ ઉતંગરે. સોભાગી. જે દેશમાં દ્રબાવતી રે લોલ, પત્તન ને રાજ દ્રગરે. સે. દે. ૧ રાજગ્રહ સમરાજતુંરે લેલ, રાજનગર અદ્ભતરે. સો. જિન પ્રાસાદ જિહાં ઘણુંરે લોલ, બહુ શ્રાવક સંયુતરે.સે. દે. ૨ સામલા પલમાં શોભતા રે લોલ, શ્રી સામલ પ્રભુ પાસરે. . . લાલચંદ નામે વસેરે લોલ, તેહ દેવલને પાસરે. ભાગી. સે. દે. ૩ માણુક નામે અંગનારે લેલ, તેહને સુંદર વાનરે ભાગી; પુત્ર નહિ કોઈ તેને લાલ, રાત દીવસ તસ ધ્યાન રે, સે. દે. ૪
For Private And Personal Use Only