SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૩ નગર માહીર સાવર કન્હેં રે, સુંદર ચય રચ ́ત; “અગર સુખડ બહુ અરગજે રે, વસ્તુ સુગધ ડેવત, દાદ દીએ ગુરૂ દેહને રે, શ્રાવક દુઃખ ધરત; ગુરૂ ઉપગાર સભારંતા રે, અહેાનિશી નામ જપત દુહા. કિસન પ્રમુખ શ્રાવક સવે, અતિશય હરખ ધરત; પ્રતિનિ વદન કારણે, શ્રી ગુરૂ શૂભ કરત ઢાલ ૧૬ મી. ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ચિતા. ૨ લૂગડામાં, શ્રી. ૩ (આદર જીવ ક્ષમા ગુણુ આદર—એ દેશ. ) શ્રી ગુરૂરાજ કદીએ નિવ વીસરે, સભારે રાત નિશી દાસજી; પશુ સરીખાને દેવ સારીખેા, કીધા સુગુણ જગીસજી. શ્રી રામચંદ્ર સીતા મન ઘુસિયા, કમલા મન ગોવિ ંદજી; રાજુલ મન જેમ નેમજી મુઝ મન, તિમ જિનવિજય મુનિ દજી, શ્રી. ૨ ગુરૂપ્રસાદે જ્ઞાન થયું સુજ, જાણ્યા જીવ અજીવજી; પુન્ય પાપ આશ્રવ ને સવર, નિર્જરા ખંધને શીવજી. લેાકાલેાક પદારથ જાણ્યા, જાણ્યા નરક ને સ્વર્ગેજી; ઉર્ધ્વ અપેાતર લોક મેં જાણ્યા, જાણ્યા ભવ અપવર્ગજી. સ્વમત પરમતના પરમારથ, વલી સ્વભાવ વિભાવજી; સાધક ખાધક પરિણતિ જાણી, જાણ્યા ભાવનાભાવજી. વાસના ચંદન માંહી વસી જિમ, જિમ ફૂલ માંહી સુગધજી; તંતુ જિમ પટમાં તિમ ગુરૂમાં, વસીયા સુણુ સબધજી. શ્રી. હું શ્રી. ૪ શ્રી. પુ શુ. ૩. છ કલશ. ખટ કાય પાલક, સુમતિદાયક, પાપ નિવારક જંગ જય કરે, સવેગ રંગી, સજ્જન સગી, જિનવિજય ગુરૂ જય ગુણ કરી; માનવિજય ગુરૂ કહેણથી, રમ્યા ગુરૂ નિર્વાણુ એ, સકલ શિષ્ય ઉત્સાહ ઉત્તમ-વિજય કોડી કલ્યાણ એ. ધૃતિ શ્રી વિદ્વજનસભાગૃગારહારગજેંદ્રપંડિત શ્રી પં. જિનવિજયજી ગુરૂનિર્વાણુપ્રશસ્તિ સમાસ, પંડિત ઉત્તમવિજય રચિત. For Private And Personal Use Only શુ. ગુ. .
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy