SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ હું. ગુરૂજી કહીને કેહને ખેાલાવશું રે, કુણુ કહેશે મુજ શિષ્ય; ટુકારે કહી કુણુ ખેલાવશેરે, કુણુ દેશે હિતશિક્ષ. હું અજ્ઞાનીરે જિમ તિમ પુછતા રે, એટલું ન વચન સભાલ; ઉત્તર દેતારે તાહી તુમ્હે હિત કરીરે, સમજાવી મુજ ખાલ. હું. ૧૦ માલકની પેરે પુછીશ કેને રે, અરથ વિચાર અનેક; મુજ મન સંશય હવે કુણુ ભાંજશે રે, તુમ વિષ્ણુ ધરીને વિવેક. હું. ૧૧ પાલ વિના જિમ પાણી નવિ રહે રે, જલ વિના જેમ મછ જાતિ; માતા વિના જિમ ખાલક તિમ મુને રૈ, તુમ વિના નિવ રહેવાત હું. ૧૨ તુમ વિના દેશના કુણુ સંભળાવશે રે, કુણુ કરશે ઉપગાર; ઉપગારી તુમ સરીખા કુણુ હેશે રે, કુણુ દેશે શ્રુતસાર. દુહા. સારા. હું. ૧૩ વરસ સત્તર ગૃહવાસ, ત્રીશ વરસ દીક્ષાપણું; સવી સડતાલીસ ખાસ, જિનવિજય ગણી જીવીત ૧ અકસ્માત જન્મ સાંભલ્યા, શ્રાવકે ગુરૂ નિર્વાણુ; ધસક પડયા તવ પ્રાસકા, આયુઅલે રહે પ્રાણ. ર ઢાલ ૧૫ સી. (ગુરૂના) શ્રાવક દોડી આવીયારે, પ્રણમે ગુરૂના પાય, ગુ. ૧ ગુણાકર સાંભરે રે, કેસર ચંદન ઘસી ઘણાં રે, ચરચે સ્વામીકાય. સનવિસનભાઈ પ્રેમજી રે, લાલદાસ જગમાલ; કાનજી મીઠાની જોડલી રે, ધરમ વિષે ઉજમાલ. કપુર નાનાભાઈ ભાઈશા રે, માણેક શાંતિદાસ; માના નાના જીવના રે, કુંવર ઉત્તમદાસ. ઇત્યાદિક શ્રાવક મલીરે, પુજે ગુરૂ નવ અંગ; પીઠ ઉપર બેસારીને, યાત્રા ચરમ કરે ચ‘ગ. માંડવી જરકસમયી રચી રે, પધરાવી ગુરૂદેહ; શ્રાવક બહુ બહુમાનથ્યું રે, ખધ વહે ધરી નેહ. પઈસા બદામ ઉછાલતાં રે, જય જય શબ્દ કરત; અખીર ગુલાલ ઉડાડતાં રે, વાજીંત્ર બહુ વાત. For Private And Personal Use Only ગુ. ગુ. ૨ ૩. ગુ. ૩ ગુ. ગુ. ૪ શુ. ગુ. ૫ ગુ. શુ. દ
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy