________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્ય માતા હવે, પહતાં જબ પહેલેક; મૃતકાર્ય તેહનાં કરી, અનુક્રમે વારે શેક.
ઢાલ ૫ મી,
બલદ ભલા છે સરઠીરે—એ દેશી. દીક્ષા. શેક નિવારી શેઠજીરે, હવે કરે વ્રત કેરી વાતરે. સેભાગી. રૂપે જીત્યો મેહ સુજાતરે, સે. જગમાંહે કીરતી વિખ્યાતરે. સે. જેહનાં નિર્મલ અવદાતરે. સે. ૧ જયજય ભણે નરનારીરે, ઘસા પારેખની પોલમાં રે લોલ; એક પાનાચંદ મલકરે, સે. તે તે બોલવામાં નહી મૂકરે. સે. શેઠજીના રાગી મલકરે, સે. એહ વાત સુણું અચુકરે. સે. જ ૨ નવી લેવાઈ દીખવ્ર, સે. તે શેઠજીને કહે ઈમરે. . . મુજ આણ વિના કહે કીમ, સો. દેશે દીક્ષા કુણ ધરી પ્રેમરે. સે. તેહને દેઉં શિક્ષા એ મરે.
સે. ૩ ભદ્રભાવી તેને સમજાવે તે શેઠરે,
સે. તમે સજ્જન અમચા ઠરે, સે. તુમથી સહુએ બીજા હેઠરે, સે. તિણે આજ્ઞા દે ભલી પિઠરે.
સે. જ. ૪ તેહને આણું લહી કરી, તેડાવ્યે જેસી જાંણ. સ. પૂછે તેહને તે ઠારે, સે. કેને પાસે દીક્ષા મંડાણ.. કરીએ તે કહેા ધરી નાંણરે.
સે. જ, ૫ જેસ જોઈ જેસી બેલીઓરે, માહરા લગનમાં આવે એહરે.સે. જિનવિજ્યજી પન્યાસ જેહરે, સ. તિહાં દીક્ષાને ધરે નેહરે. સે થાશે દિશ દિશ ઉદય અહેરે.
. જ. ૬. સંઘ સહુ મન હરખીઓરે, એ વાત સુણ શુભ રીતેરે. સે. શેઠજી સરીખા સુવિનીતરે. સે. થાશે જેહના શિષ્ય વદીતરે. . ગુરૂ ચેલાની જેડ અતિ દીઠરે.
સે. જ. ૭ સુદી વૈશાખ છઠે દિનેરે, દીધું લગન તે અતિ સુપસથશે. સે દીધે તેહને બહલે અથરે, સે. વિસ્તર જેસી તત્થરે સે. માંડ ઉછવ જસ્થરે.
સે. જ. ૮ ૧ મુંગે. ૨ મરાઠી શબ્દ–અમારે. ૩ નદી,
For Private And Personal Use Only