________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
૩. દ
૩. છ
સંઘ સહન આયુગઢેરે, યાત્રા કરે અતિ ચંગ; ભ. શીરાહી સાદડી ભલારે, રાણકપુર મન રંગ. ઘાણારે વલી વીરજીરૃ, શાસનનાયક દેવ; ભ. શ્રી નડુલાઈ યાદવારે, નેમી નમે નિત્યમેવ. ચામાસું પણ તિહાં કરેરે, સઘને હર્ષ અપાર. ભ. નાડુલ જઈ જિનવર નમે એ, પદ્મ પ્રભુ સુખકાર વરકાંણે શ્રી પાસજીરે, વંદે મન ઉચ્છ્વાસ; ભ. ઈત્યાદિક તીરથ નમીએ, પાટણ કરે ચામાસ. સંઘ સમેત સખેસરે એ, ભેટે પાસ દીદાર; ભ. નવાનગર જિન લેટતાંરે, માને ધન્ય અવતાર. ગિરનારે શ્રી નેમિજીરે, ત્રણ હુઆ કલ્યાણુ. ભ. સિદ્ધાચલ સાધુ ઘણારે, પામ્યા અવિચલ ઠાણુ. તીરથ સેટી ભાવસુરે, ભાવનગર મુનિરાજ. ભ. રીખવજીણુ નૢ જીહારીયારે, સાયા આતમ કાજ. રાજનગરથી ત્રણ જણારે, આવે દીક્ષા હેત. ભ. શુભ દિવસે વ્રત આદરે એ, શિક્ષા બહુ ગુરૂ દેત. સું. ૧૧ ચામાસુ તીહાં સાચવી એ, આવ્યા અમદાવાદ. ભ. સંઘ નમી કહે તુમે કર્યારે, અમ ઉપર 'પરસાદ.
સું. ૮
સું.
સું. ૧૦
સું. ૧૨
દુહા.
હરખ્યા બેહચર જોડલી, ભાવિશાહ ભાઈચ૪; કુશલશાહ પટતિલા, સકલચ'દ રૂપચંદ. પાનાચંદ રૂપચંદ વલી, સધ મુખ્ય નાનચંદ; સામલદાસ ધનરાજશાહ, કસ્તુર માણીકચ‘દ. વિજયચંદ્ર જેઠા ભલા, હીરાશાહ દીપચંદ; ઉત્તમ જન જસ વાલ્હા, પ્રેમ કરે પ્રેમચંદ. ઈમ બહુ શ્રાવક શ્રાવિકા, ગુરૂભગતા સુવિનીત; ગુરૂ વચણાં બહુ સાંભલે, સેવા કરે સુવિત્ત. ૧ મહેરબાની–કૃપા.
For Private And Personal Use Only
સુ. ૪
સુ. પ
૪