________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ઢાળ ૧૨ મી.
( ખલદ ભલા છે સારઠીરે લાલ-દેશી.) જિન વાણી નિત્ય વરસતારે લાલ, ગાજે જીમ જલધાર;
મનાહારીરે.
સુ. ૨
સુ. ૪
તૃષ્ણા તાપ સમાવતારે લાલ. કરતા જન ઉપગાર. સુખકારીરે, રાજનગર માંહે રાજતારે લાલ. વીર રીખવ સભવિજનારે લાલ, શિતલ શાંતી જીણુંદ. મ. જગ વãભ પ્રભુ પાસછરે લાલ. ચિંતામણી સુખકંદ. ઈત્યાદીક જીનવર ઘણારે લાલ, પ્રણમે ભગતી ઉદાર. મ. જ્ઞાન દિશાએ નિરમલારે લાલ, કરતા સમકીત સાર. વડવખતી વૈરાગીઆરે લાલ, સેાભાગી સીરદાર. મ. ભદ્રક ગીતારથ ભલારે લાલ, ઉત્તમ જન આધાર. ગાયમ સેાયમ મુનિવારે લાલ, જમ્મૂ પ્રમુખ સુનીશ. મ. ગુમુદ્રા દેખી જનારે લાલ, સભારે તે નીશદીશ. સુમતીવિજય સુમતિ ધરેરે લાલ, તિમ વિનિત ગુરૂ ભાઈ. મ. શ્રી જિન ગુરૂભાઈ ભણીરે લાલ, હુવા અતિ સુખદાઈ. શ્રી જિનવિજય પન્યાસનીરે લાલ, નિરૂપમ નવેનિધાન. મ. શિષ્ય હવા શુભલક્ષણારે લાલ, ડાહ્યા અવસર જાણુ. વિનયવંત વડા ડુવારે લાલ, જિનશાસન બહુમાન. મ. કરતા હઇડે હેતશ્કરે લાલ, દીપે દીપ સમાન. પ્રીતિ ધરે ગુણવતશ્યુરે લાલ, ઉત્તમ ધર્મ પ્રેમાવે શાલ. મ. જિન શાસન ઉદ્યોતથીરે લાલ, થાએ ચિત્ત ખુશાલ. ઉત્તમ પદવી ધારતારે લાલ, ઉત્તમ કીરતી જાસ. મ. ઉત્તમ મહિમા જેહનારે લાલ, ઉત્તમ સુખ આવાસ.
સુ. ૫
સુ.
સુ. ૭
સુ.
સ. ૯
૩. ૧૦
For Private And Personal Use Only
૩. ૩
દુહા.
ચામાસાં રાજનગરમાં, ગુરૂજીએ કીધાં સાર; વિક જનના સશય ભાંજતા, સજન સુખ દાતાર. ૧ ઢાલ ૧૩ મી. પ્રેમપુર ચામાસું કરીને, વિહાર કરે મુનિરાયજી, ગામ નગર પાવન કરતાં, વડાદર ગુરૂરાયજી; ધન્ય ધન્ય એ ગુરૂ જંગે જયકારી.