________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સંવત સત્તર સીતેરે, કાર્તિક માસ બુધવાર; વદી છઠ દિને ભાવણ્ય, સંયમ રહ્ય સુખકાર. ઇંગિત આકારે કરી, જાણ સુગુણનિધાન; ક્ષમાવિજયજી ગુરૂ ઠ, જિનવિજય અભિધાન. ગ્રહે ગ્રહણ આવના, શિષ્યા દેય પ્રકાર; શ્રુત આચાર વિષયે સદા, મુનિજનને આધાર. ગુરૂ ભક્તિ વિનયી ઘણું, મુનિમાં તિલક સમાન; શ્રી જિનવિજય સુગુરૂ તણા, કેતાં કહું વખાણ.
ઢાળ ૭ મી.
| (બદલીની–દેશી.) ગીતારથ ગિરૂઆ જાણી, રખભભાઈ બહુ હિત આણી
સુંદર ગુણધારી. ઘરે તેડી અતિ બહુમાને, સુણસે તુજ મહીમા વખાણેરે. તીરથ મહીમા સુણ શેઠ, કરે નવીન બિબ પઈઠરે. ગુરૂ કપૂરવિજય બુધ તેડે, ગુરૂ જિનવિજય પણ જેડેરે. સાતમેં જિનબિંબ થપાઈ, જસ દેશવિદેશ ગવાઈરે. સંવત ચાતેર વરસે, કરે સ્વામીવાત્સલ હરખેરે. શા રખવ પારેખ વીરચંદ, અમીચંદ વસા સુરચંદરે. કેસરીસીંહ કસ્તુરશાહ, આણંદજી અધિક ઉછાહરે. તસ કહણથી રહે ચોમાસ, સહુ સંઘની પુગે આસ હે. સામાયિક પસા ખાસ, કરે શ્રાવક ગુરૂજી પાસ હે. સંવત પૂતર શ્રાવણે, વદિ ચેોદશ સોમવાર, શ્રી કપૂરવિજય ગણી, પેહત્યા સ્વર્ગ મઝારે.
1. ઢાલ ૮ મી,
(સી રહી સેલું દેશી.) પાટણ નગરથી હાકે, અનુક્રમે વિચરિયા, ગામાણું ગામે હાકે, સાધુ યું પરિવરિયા; બહુ જનના મિથ્યા હોકે, મોહ નિવારતા, તપ સંયમ પરણતિ હેકે, પાપ ઉરછેદતાં. ૧ પાદર,
ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ
૧૯
For Private And Personal Use Only