________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
અનુમતિ લહી નિજ તાતની, આગ્રહ કરી અપાર. સં. સંઘ ઘણું મન હરખીરે, ધન્ય એહને અવતાર.
સં. ૧૧ ઢાલ ૬ ઠ્ઠી, શુભ મુહુર્ત શુભ દિવસે, ચારિત્ર રાજા ચિત્ત વિકસેરે. ગડગડ ઝાઝાં જશ નેબત વાજે રે, જાણે મમતાકા ટુંકુડારે, પરણવું સમતા રૂડીરે. ગડગડ. ૨ તિહાં સજજન સંધ મિલી આવે, હાસણ હુવણું કરાવે. ગ. ૩ પહીરાવે આભરણ જડીઆ, માનું સ્વર્ગમાંહી તે ઘધઆરે. ગ. ૪ વાઘા કસબી ધરે અંગે, લે ભામણુડાં સહ રગેરે. ગ. કાને કુંડલ હાથે અંગુઠી, હીંચે હાર કરે ગુણ પંડીરે. ગ. ૬ બજે કલ્પતરૂ જિસે સોહે, ગજબંધ ચઢયે જન મેહેરે. ગ. સંઘ સઘલે આગળ ચાલે, ફરી ફરી કુંવર મુખ ભાલેરે. ગ. ૮ સાબેલા સેહે તાજા, સુખપાલ નેબત બહુ વાજારે. ગ. ધન ધન માતા જેણે જાયે, ધન ધન પિતા સુખદાયેરે. ગ. ભાઈ ભગની ધન્ય કુલવંશ, ઈમ લેક કરે પ્રશંસરે. ગ. ૧૧ મેહરાય છે મહા અરાતી, તમે હેજે તેહના ઘાતીરે. તમે રાગ દ્વેષ પરિહરજે, તમે સમતા રમણી વરજે રે. ગ. ૧૩ તમે જ્ઞાન શ્રદ્ધા ગુણે વાધે, તમે નિર્મલ ચારિત્ર સાધેરે. ગ. ૧૪ તમે બાહા નફટ ઉવેખી, થાઓ શુદ્ધ સ્વભાવ ગવેખીરે. ગ. ૧૫ ઇત્યાદિક બહુ આશીષ, દીએ ઉત્તમ સંઘ જગીશ. ગ. ૧૬ જિનશાસન ઉન્નતિ થાય, બંદીજન બહુ ગુણ ગાય. ગ. ૧૭ રાજનગર મધ્યે થઈ જાવે, પૂરવવન ખંડે આવે રે. ગ. ૧૮ ભલા અભિગમ પંચ ધરંત, ગુરૂચરણે નમે હરખંતેરે. ગ. ૧૯ ધર્મદાસ પિતા તિહાં બેલે, દેઉ પુત્ર એનું માચે બોલેરે. ગ. ૨૦ એહને જિમ બહુ ગુણ થાય, તિણે પેરે કરજે ગુરૂરાય. ગ. ૨૧ પંચમુછી લેચ કરી સાર, થાએ ગેહ તજ અણગારરે. ગ. ૨૨ સર્વ વિરતિ કન્યા સારી, પરણાવે ગુરૂ મનોહારીરે. ગ. ૨૩ તિહાં જય જય શબ્દ સવાયા, બહુ ઉત્તમ ગીત ગવાયારે. ગ. ૨૪
૧ સાભાગ્યવતી. ૨ માતા
For Private And Personal Use Only