SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ હાલ ૧૦ મી. રાગ મારૂણી. સુગણ સેભાગી સહી ગુરૂ સાંભરે રે, જનકસુતા જિમ રામ; કામ હું રતિને ધામ હું પંથીને રે, વ્યાપારી મનીદાસ. સુ. ૧ ચંદચકેરાં જલધર મેરું પ્રીત રે, ગીરધર રાધા જેમ; ગજરે વાપીક અબ, ભમર જિમ માલતી રે, રાજમતી મન નેમ. સુ. ૨ હારમાંહી ગુણ, પટમાંહી તંતુઓ રે, ચંદનમાંહિ જીમ વાસ; મેતીમાં ઉજવલતા, ગંધર્યું કૂલમાં રે, તિમ ગુરૂ ગુણ આવાસ. સ. ૩ જેહને દીઠે તનમન હુલ્લચ્ચે રે, નીડે પાપની રાશી; તેહ શ્રી ખીમા વિજયજી ગતિ પધારીયા છે, જેની મોટી આશ. સુઝ સુપનમાંહી જે આવી મુઝ દરીસણું દીઉરે, તે પહોંચે મનના કેડ; સુમતિ સદાજન મહીમા, સલ્લુરૂ સેવતારે, વ૬ બેઉં કરજેડ. સુ. ૫ કલશ, ઈમ સંઘ સુખકર સાત ભયહર, સાત સુખવરદાયકે; સમાવિજય પન્યાસ પાવન, સાધુ મંડલીનાયકે; તસુ હસ્ત સુદીક્ષીત પેરે શિક્ષિત, જિનવિજય ગણી જગે જ; - સુમતિવિજય કહેણથી, એ વચન રસ સહેલે થયે. ૧ ઇતિ શ્રી ક્ષમા વિજય ગણિ નિર્વાણ મહત્સવ સંદર્ભ સંપુર્ણ. ૧ જનકની દીકરી-સીતા. ૨ દોરે. ૩ ઢગલો. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy