________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૫
દુહા—સારી.
ગૃહ વાસે ખાવીસ, બેતાલીશ મુનિપણે; સવી ચાસઠ વરસ, ગણી ખીમાવીજય જીવિત
ઢાલ ૯ મી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ્રથમ ગાવાલા તણે વેજી—એ દેશી.) શ્રીમાળી ન્યાતી શીરામણીજી, આણુંદજી લાલચ, રાજનગરના શેઠીએ જી, ઉÀા ભાવ અમદ સુગુરૂજી તુવિષ્ણુ કવણુ આધાર. આંકણી. ફીકા પારેખ જોડલી જી, શાહ સભાવદ જાણી; ભાવીઆ દોડી આવીયા જી, સાંભલી ગુરૂનિર્વાણુ. ઇત્યાદિક શ્રાવક સીલ્યા જી, તેહની સંજ્ઞા થાય; કેસર ચંદન ઘનઘસીજી, ચર્ચે ગુરૂની કાય, માજોડે બેસારીને જી, નવ અંગે પૂજત; અજિત પૉંચાંગે નમી જી, છેડેલી જાતનમંત રે. સાના રૂપાને ફૂલડે જી, વધાવે નરનારી; આંસુડાં લાયણ ઝરે જી, જિમ નૅચી જલધાર. ૨શીખીકા કીધી વાંસની જી, પધરાવી ગુરૂદેહ; સુરવર પરી શ્રાવક વહે જી, આણી ધરમસનેહ. ઉછાલે પઈસા ઘણા જી, ઉપરે વાસ અરાસ; અતિ આખર આણીયા જી, સાબરમતીને પાસ. અગર સુખડને અરગજા જી, અન્ય સુગંધા ૨ દ્રવ્ય; દાહ દીએ ગુરૂ દેહને જી, શ્રાવક એન્ડ્રુ કર્ત્તવ્ય. દુહા. નવા વાસમાં જિન જીવન, પાસે વાડી મઝે; શુભ અન્યા પન્યાસના, માનુ સુરભવન સક. અષ્ટાપદ જીમ ઋષભની, શુભ કરૈ સુરરાજ; શ્રી સઘ કરે આરામમાં, પ્રતિદિન નમવા કાજ. લખમીચ'દ પુનજી ભણા, ભાઇચંદ સુતન સધ; અનુમતિ આગલે રહી, ઉદ્યમ કરે કૃતપુણ્ય. ૧ તેવે. ૨ માંડવી. ૩ સ્તૂપ-થાંભલા-ફેરી,
For Private And Personal Use Only
સુ. ૧
સુ. ૩
સુ. ૪
સુ. પ
સુ.
સુ. ૭
સુ.
૧
૩