________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
લેખ વાંચીને આવે રે, ધર્મ સમભાવે રે; મેાતીડે વધાવે રે, શ્રાવક શ્રાવિકારે, ઉપધાન વહાવે રે, માલા પહીરાવે રે; શાસન દીપાવે રે, જો ધરે દીવડા રે. કૃત કર્મના ભાગરે, દેહ ઉપન્યા રાગ રે; યોગ ઉપચેગ ન મુકે, વિકૃતિથીરે. ધન ખધક શીશરે, અરજીનમાલીસ રે; શીશ ખલતા સહે, ગજસુકુમાળજે રે. નિવ આણી રીશરે, સુકામલ મુનીશ રે; રીશ કીરત ધર, શીવપદ પામીયા રે. ઇમ મન માંહી ભાવી રે, જિનવિજય તેડાવી રે; સ‘ઘ ભલાવી, શુભ ધ્યાને રમીરે.
પ્રભુ આણા ભાલી રે, પદ્માસન વાલી રે;
જપે જાપમાલી, એકશે. આગલે રે. સ ́વત સત્તર છચાસી રે, દાસીવાડે ચામાસી રે; ઉજ્વલ એકાદશી આસા માસની રે.
For Private And Personal Use Only
७
८
૯
૧૦
૧૧
૧૨
૧૪
૧૫
પારસી ભણાવી રે, જીવરાશી: ખમાવી રે; મૈત્રી મન ભાવી, સુર પઢવી વરે રે. હવે શ્રાવક લેાકરે, મીલીયા બહુ થાક રે; દિન દિન લેાક યુ, વિરહે દુઃખ ધરે રે. જલવિષ્ણુ જિમ મીન્ન રે, રવિ વીંછુ ”કજ દીન રે; માતાજી વિષ્ણુ પનદન કહેા કિમ રહે રે. કુણુ દેશના દેશે રે?' અસહીત કુણુ કહેશે રે ? ઉપગારો અંગ વહેશે, કહેા કુણુ તુમ વિના રે ? પાએ શીર નામી રે, કેહને ખામનું સ્વામી રે ? હિતકારી સુવીચારી, તુમ સમ કા નહી રે. કલાશાહ તાત રે, વનાંખાઈ માત રે; સવંત વિખ્યાત, જિહાં શુરૂ અવતર્યાં રૈ. ૧ સ્કંધક મુનિ. ૨ માથું, ૩ માલુ, ૪ ક્રમલ, ૫ છેોકરૂં.
૧૬
૧૩
૧૭
૧૮