________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ ઢાળ ૫ મી.
( બદલીના ગીતની દેશી. ) . પાટણમાં પૂજ્ય પધારીયા, ધર્મીનાં ચિત્તડાં ઠાર્યા છે
જ્ઞાની ગુરૂં આવ્યા. સોહન મિલી, ગીતે મલાવ્યા, ભરી ચેખા થાલ વધાવ્યા છે.જ્ઞાની. ૧ શાહ ગરષભ પારીખ વીરચંદ, અમીચંદ વસા સૂરચંદ જ્ઞા. કેસરીસીંઘ કસ્તૂરશાહ, આણંદજી અધીક ઉછાહ હ. જ્ઞાની. ૨ પિસહશાલાએ પધરાવ્યા, મેટા ગુરૂજી વંદાવ્યા છે. જ્ઞા.
શ્રી વિજયસીંહ ખીમાસૂરીરાયા, પંન્યાસ પદને કરે પસાયા હે.જ્ઞા. ૩ સખેસર પાસ જાહારી, ફરી પાટણમાં પધાર્યા છે. જ્ઞા. જિનબિંબ પ્રતિષ્ઠા કીધાં, સાહ ષભને ધરી પ્રસિદ્ધ છે. જ્ઞાની. ૪ સાંતસે જિન મૂરતિ થાપી, ગુરૂ કીરતી જગમાંહી વ્યાપી છે. જ્ઞા. ચીઉતરને માધવ માસ, સંઘ સહુની પૂગી આસ છે. જ્ઞા. ૫
દુહા સંવત પંચેતેર શ્રાવણે, વદી ચૌદશ શશી વાર; પંન્યાસ શ્રી કરવિજ્ય ગણી, પહોચા સ્વર્ગ મઝાર.
ઢાલ ૬ ઠ્ઠી.
શગ ધન્યાશ્રી-સુણ વહનીપ્રી. ખીમાવિજ્ય ગણી મહીઅલ વિચરે, ગગને જિમ દિનકાર; ભવિક હૃદયકજ બંધ કરંતા, હરતા દુરિત અંધકાર જી. પી. ૧ શ્રી જિનવરશાસન દીપાવે, મુનીવર રૂપ સહારે. હિતકારણ ચતુરાઈ ધીરજ, સુમતિ સદા સુખ પાવે. ખી. ૨ વિનીતપણે મુનિ માન વધારી, જિન આણુ અનુકારી, સુવિહીત ગીતારથકુલમંડણ, હસ્તી સમ જસકારીરે. ખી. ૩ ખીમાવજય સિદ્ધપુર મહીસાણું, ચાણસમે રાધનપુર સરેરે, સમીએ સાંતલ પુરવારાહી, વાવે “અજીત જેહારેરે. ખી. ૪ વીસલનગરે વળી વડનગર, વઢવાણે તારગેરે; કુમારપાલ કૃત દેહરે પ્રણમે, અછત જિન મન રગેરે. ખી. ૫
૧ સી. ૨ સેમવાર. ૩ સૂર્ય. ૪ અજીતનાથ પ્રભુને.
For Private And Personal Use Only