________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
લેયણ દિધ 'કુરંગ, લયણ હીણકીય નારી; નાગરવેલ કીધ નીફલ, સફલ ઉબડ વધારી,
સેરભહીણ સોને કી, સકલ લેક વિસ્મય ભયે, એ ઐ દેવ કારણ કવણ, ઠામ ઠામ ભુલવ ગયે.
૧
દુહા,
રાજનગરને “પરિસરે, સરસપુરે સુખકાર; પાટ દેઈ પાટણ દીસે, કપૂરવિજય કેરે વિહાર. ૧ પાટણ અહમદાવાદમાં, શશી રવિ મુનિપરી દેય; કુવલય કમલ વિકાસતાં, પાપતિમિરભર ખોય. અપવાદે એક નગરમાં, ચોમાસા દશ બાર; સહેરપુરામાં વિચરતાં, વરસે “દેશનધાર.
ઢાળ ૪ થી, (એ છીંડી કહાં રાખીએ કુમતી. એ દેશી.) રાજનગરમાં શ્રી ગુરૂરાજે, જલધરની પેરે ગાજે; ખીમાવિજય ગણ સંશય ભાજે, દિન દિન અધિક દીવાજેરે.
- ભવિકા વદ ગુરૂ ગુણ ધારી. ૧ ભાગી વડભાગી ત્યાગી, વૈરાગી વડવીર; કાલ પ્રમાણે સંયમ ખપ કરે, પામવા ભવજલતીરરે. ભ. ૨ ગર્વરહિત ભદ્રકપરીણામી, વિનય સમતાધારી; દેશના જલધારાએ સીએ, ભવિક હદય શુભકારી રે. ભ. ૩
ગેયમ સંયમ જંબૂ પ્રભવા, સિયંભવ સૂરીશ; મુદ્રા મોહન જેની દેખી, સાંભરે તેહ મુનિસરે. ભ. ૪ રવિકિરણે તાપ તપે ધીકને, જિમ શીતલ સહકાર; તિમ કેધાનલ તાષિત જને, શ્રી ગુરૂને આધારરે. ભ. ૫
વૃદ્ધ ગુરૂને વાંદવા, દેહ જુહારણ કાજ; પાટણ સંઘની વિનતી, સફલ કરે ગુરૂરાજ.
૧ હરણ. ૨ સુગંધ. ૩ ભૂલ ખાધી. ૪ પ. ૫ ઉપદેશની ધાર. ૬ ગોત્તમ સ્વામિ. ૭ સુધર્મા સ્વામિ. ૮ જંબૂ સ્વામિ. ૮ પ્રભવ સ્વામિ. ૧૦ સયંભવ સૂરિ. ૧૧ નમસ્કાર,
For Private And Personal Use Only