________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર દાંત ખાંતી જઈ કુમારી રીયે, વિમલ વસહી જિન વદરે; ગામ નગરપુર પાવન કરતા, આવે અમદાવાદરે. પી. ૬ ચિંતામણી મહાવીર ઉષભાજી, અછત સંભવ શાંતિનાથજી; વર્ધમાન શીતલ વાસુપૂ, જગવદ્ગભ શિવ સાથીજી. પી. ૭
દુહા સોરઠી. ઈત્યાદિક જિન રાજનગર ભુષણ સમા, પ્રણમે આતમકાજ, ખીમાવિજય ગણું હરખ ધરી. ૧
હાલ ૭ મી.
સુણે શાંતિ જિમુંદસ—એ દેશી. ગણનાયક લખે આ દેશ, પાવન કરો સુરત આ દેશ; સંઘ જુવે તમારી વાટ, દીપા સુવિહીત પાટ. માણીચંદ રૂપા કલ્યાણ, તારાચંદ હેમચંદ જાણ; મોદી માવજી માણેકચંદ, વાંછાગઢવી અધિક આણંદ. ઈત્યાદિક શ્રી સંઘ લેક, ચાહે અમદીનક; વાંચી પત્રને પૂજ્ય પાંગરીયા, ખંભાત જઈ ઉતરીયા. સંઘ સામે આવે ધાઈ આવે તિહાં અધિક વધાઈ; સુખસાગર થંભણ પાસ, જગવલ્લે લીલ વિલાસ. નવપલ્લવ પાસ કંસારી, જીરાઉલ સંપદકારી; મન મેહરી પાસ, અમીઝરે ચિતામણું ખાસ. ઈમ પાસ જીણેસર દાખા, બીજા પ્રભુ સંથન રાખો દેરાં ચાલીશને આઠ, તિહાં પૂજાના ઘણુ ઠાઠ. તિહાંથી કેવીએ પધાર્યા, ભોંયરામાંહી દેવ જુહાર્યા જબુસર આવી જિહાંરે, પા પ્રભુ દીઠા તિહારે. ભરૂચે સુવ્રતસ્વામી, આદીસર પાસજી નામ; ચેપે ચૈત્યવંદન કીધો, તેહ સુરત વાત પ્રસીધે. સામહીયા સખર બનાવે, પંચ શબ્દાં વાજાં મંગાવે; નાહનચંદ મન હરખ નમાવે, પણ પૂજ્યજી નિસ્પૃહ દાવે. ૯ ઉપાસરામાંહી ઉતાર્યા, સુણ વયણ હું અમૃત ધારા; ૧ગોરી ૨હયલી શુંયલી ગાવે, શાસનપરાવના થા. ૧૦
૧ સ્ત્રીઓ ૨ ગુરૂ સ્તુતિ,
For Private And Personal Use Only