________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
ઈમ કરતાં સચમ પાળતાં, એક દિવસે હા આવ્યે મ દવાય. તે. નિ ચાર તથા પાંચ દિન રહ્યા, ધર્મધ્યાને હે! નાખ્યા કર્યું પછાડી. તે. ૧૧ સાવધાનપણે પાતે ગણે, ચઉસરા હૈ। દીક કરે સઝાય. તે. નરનારી આવે બહુ વાંદવા, કરે નિર્મલ હા પોતાનીર કાય. તે. ૧૨ રૂપૈયાદીક નાણે કરી, પુજે ગુરૂના હૈ નિર્મલ અગ. તે.
સ્
ભાવે શ્રાવક સહુ રાગીયા, ગાવે શ્રાવિકા હા ભલા ગીત સુર’ગ. તે. ૧૩ કેઇ લીલવણની લ્યે આખડી, કોઈ વ્રતની હૈ। કાઇ લ્યે ઉપવાસ એમ લાભ ઘણા થયા ધર્મના, જિનહર્ષે હો ગાયા જશવાસ તે. ૧૪
દુહા.
બારસ શુદી પાસ માસની, સિદ્ધ્ યાગ શનિવાર; મરણ થયા પન્યાસના, સાવધાન તિણે વાર. સૂરચદશા તણે સમે, મૂકાવ્યા અદીવાન; * ઉત્તમ કરી જીભું કરી, સુગુરૂ ભક્તિ મન આણુ. રથી અનેાપમ માંડવી, જાણે દેવવિમાન; શણગારી બહુ ભાતમ્પુ, પુન્ય તણે પરીમાણુ. ઢાળ ફૂં કી.
(ભરતનૃપ ભાવશું એ દેશી.)
પ્રહસમે કાઢી માંડવી એ, આગળ સૂચ દાહ, હાફમના આદમી એ, લીયા સાથે લેાક અથાહુ, સુગુરૂ ઉચ્છવ કરી એ, શ્રાવક લેક અપાર; પાટણ જણ સહુ મિલ્યા એ, સુખ ખાલે જ્યાર સેાના રૂપાના ફૂલ ઉછાળતા એ, સુરવ્રંદમાં જિમ ઈંદુ; શ્રાવકના વૃદ્ઘમાં એ, એઠા વિમાન સુણીđ. વાડીમાં પધરાવીયારે, ચિતા કીધી કે ઠાસ; અગર ચંદ્દન ભલા એ, દાગ્યા તેહેંગ્યુ અભિરામ, *શુભ અનેાપદ્મ તિહાં કર્યાં એ, ઉજ્વલરૂપ સમાન; દીઠાં દિલ ઉર્જાસે એ, વાધે પ્રેમ પ્રધાન.
૧ ઇ. ૨. લીમતરીની ૩. બધા. ૪ સ્થંભ કેરી.
For Private And Personal Use Only
સુ.
»
3
ne