________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યવિજય પન્યાસનો એ, નિર્મલ રૂ પ્રસાદ કલશ શિર સોહી રે, દીઠાં જાયે વિષાદ. શ્રી વિજયસિંહ સૂરીશને એ, અંતેવાસી એહ; અમર કલિયુગે થયે એ, વિનયવંત ગુણગેહ. સફલ કીચે જણે આપણે એક લાધે નર અવતાર, સંયમ શુદ્ધ પાલીઓ એ, લહેશે ભવને પાર. અવિચલ જશ જેહેને થયે એ, ચંદ ચઢા નામ તપે સૂરીય પરે એ, મહીઅલ મહિમા ધામ. નરનારી ભાવે કરી એ, સાંભળજે નિર્વાણ ભણીને ગાવજે એ, થાશે કે કલ્યાણ. સત્યવિજ્ય ગુરૂ ગાવતાં એ, થાયે હર્ષ અપાર; કરે ગુરૂ એ સદાએ, શ્રી સંઘને જયકાર
સુ. ૧૧ સતર છપને સંવત્સરે, મહાશુદિ દશમી પ્રમાણ નિર્વાણ પન્યાસને એ થયે, જિનહર્ષ સુજાણ સુ. ૧૨
ઇતિ શ્રી સત્યવિજય નિવણ સંપૂર્ણમ ?
જદ
૧ કિ. ૨ સુરીની પડે.
For Private And Personal Use Only