________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ સંઘ સહુ પાટણ તણે, આદર કરીને તિહાં રાખ્યારે, કહેજિનહર્ષ ગુરૂ મુખ થકી, જિન વચન અમૃત સવાયારે. શ્રી. ૧૫
દુહા રાજનગર પાટણ થકી, પાઉધાર્યા પચાસ; શ્રાવક બહુ આદર કરી, રાખ્યા તિહાં ચામાસ. ૧ તિહાં ઘણે મહિમા થયે, ચાલ્યાં બહુ ધર્મધ્યાન ચઉરાસી ગચ્છમાં થયે, મહાપુરૂષને માન. ૨
ઢાલ ૫.
(નિંદડલી વચરણ હુઇ રહી એ દેશી.) પાટણમાં સ્વર્ગવાસ. તેડાવ્યા વળી આદર કરી સંઘ, પાટણ હે સત્યવિજય પન્યાસ, તે. આવ્યા ઉછવણું ઉપાસરે, સહુ કેની હે પહોંચી મન આસ. તે. ૧ વ્યાખ્યા સુણે ગુરૂમુખ થકી માને છે, માંને હો નિજ જન્મ પ્રમાણ, તે. કરે ભક્તિ ભલી જિનવર તણી, ઈમ લાહો હો યે ચતુર સુજાણ. વે. ૨ ચઉમાસાં તિહાં કીધાં ઘણું, પુન્ય ગે હે મીલ્ય શિષ્ય પરિવાર, તે. ક્રોધ માન માયા મમતા નહીં, નહીં જેહના હે મનમાંહી વિકાર, તે. ૩ સમતાસાગર નાગર નમે, ગુણ જેહના હે ન લહે કઈ પાર, તે.., પરિણામ સરલ મનના ભલા, તિમ કિરિયા હો જેહની શ્રીકાર. તે. ૪ ઈશુપેરે રહેતા શ્રાવક તણુ, તિમ ધરમે હો થયા સુદઢ અપાર તે. રંગ લાગ્યો ચેલ તણું પેરે, શ્રી ગુરૂને હે દેખીને આચાર. તે. ૫ નિજ ચારિત્ર પાયે ઉજલે, ન લગાડે હે દુષણ અતિચાર. તે. પાંચમા આરામાંહી થયા, બ્રહ્મચારી હો જાણે જમ્મુ કુમાર. તે. ૬ ગેયમ સોયમ સરીખા ગણે, ઉજવાત્યે માય બાપને વંશ. તે. જેહને જગમાંહી વિસ્તર્યો, જગ સઘળે હે કરે જાસ પ્રશંસ. તે. ૭ હાંછ વરસ બયાસી ભેગળે, આઉખું હે પુન્યવંત પન્યાસ. તે. એહવે ચેગીસર કળીયુગે નહી, કઈ હે કરે સમવી જાસ. તે. ૮ સેમકરણશાહ રાજનગર, સુરચંદ શાહ તેહને સુત જાણુ. તે. નિજ કારણ પાટણ આવીએ, જાણે પુન્ય હો મુકયે ઈંહાં આણું તે.
શ્રી સત્યવિજય પન્યાસને, વાંદે દિનપ્રતિ હે સુણે નિત્ય વખાણું તે. ઉચ્છવ કરે દિન દિન અતિ ઘણું, માને માને છે ગુરૂ વચન પ્રમાણુતે. ૧૦
For Private And Personal Use Only