________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
કાલ પ્રમાણે ખપ કરૂ, દોષી હુલકર મદ લેવારે. તપ કરૂં આલસ મૂકીને, માનવ ભવને લ લેવારે. શ્રી. ૨ ગુણવંત ગુરૂ છણી પેરે કહે, જોગ્ય જાણીને સુવિચારારે. જિમ સુખ થાઇ તિમ કરો, નિજ સફલ કરો અવતારરે. શ્રી.૩ વિહાર,
શ્રી. ૪.
શ્રી. ૬
શ્રી.
ધર્મ મારગ દીપાવવા, પાંગરીયા મુની એકાકીરે; વિચરે ભારડની પેરે, શુદ્ધ સચમસ્તુ' દીલ છાકીરે. સહુ પરીસહુ આકરા, સાથે નિજ કામલ કાયારે; ખમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયારે. શ્રી. પ કીચા વિહાર મેવાડમાં, ઉદેપુર કીયા ચામાસારે; ધરમ પમાડયે લેાકને, કીધેા તિહાં ધર્મના વાસારે. છડે છડેને પારણાં કીયા, તપ જાસ ન પારારે; કાયા કીધી દુખલી, કરી અરસનીરસ આહારારે. વીચ સ્વાવલી મારવાડમાં, તિહાં પણ જિન ધર્મ પમાડયેરે; મહું જણુ સમકીત વાસીયા, મિશ્ચાત અધાર ગમાડયેરે, શ્રી. ૮ કર્યાં ચામાસા મેડતે, તિહાંથી નાગેાર પધાર્યારે; તિહાં પણ ચામાસેા રહ્યા, નરનારીને નિસ્તાŞરે. નગર જોધપુરમાં કીચા, ચઉમાસા ધર્મ સુણાવીરે; શ્રાવક જણ સમજાવીયા, કીરતી ચ ુ' દેશે ઉપજાવીર. શ્રી. ૧૦ અપ્રતિમ ધપણે કર્યાં, ઈમ દેશવિદેશ વિહારે; જીહાં ઉત્તમ સ'ચરે, તિહાં કરે ઉપગારે રે,
શ્રી. ૯
શ્રી. ૧૧
પન્યાસષદ
સત્તરઓગણત્રીસે સમયે, શ્રી વિજયપ્રભ સૂરીશેરે; પદ્મ પન્યાસ દીચે તીહાં, પુર સાગ્રીત માંહી જગીસેરે. શ્રી. ૧૨ તિહાંથી આવ્યા સાદડી, ચામાસે તિહાં એક કીધારે, ધરમ મારગ દીપાવી, તિહાં ધરમલાલ ખડું દીધારે. શ્રી. ૧૩ સાધુ વિહારે વિચરતા, આવ્યા ગુજરાત માઝારારે, પાટણ માંહી પધારી, ધરતા સમતા આચારારે.
શ્રી ૧૪
૧ વિહાર કર્યાં. ૨ ક્ષમા.
For Private And Personal Use Only