________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૩
૬. ૧૩
દુખદાવાનલ માંહીથી હુ', નીકલીએ હેા લાલ. મી. માયરે આંગણે આજ, જાણે સુરતરૂ યેા હૈા લાલ. જા. ૧૨ ભુખ્યા નરને જેમર્કી, પથામૃત મીલ્યા હૈા લાલ. પ. તિમ સત્યમ સચોઞ કે, દુખ દુર ટહ્યા હૈા લાલ. પામ્યા ત્રિભુવનરાજકે, કાજ સહુ કે સર્યા હા લાલ. કા. વિજયસિંહ સૂરોસર, સુગુરૂ મેં આદર્યા છે. લાલ. વાંદી શ્રાવક લાક, સહુ ઘરે સચર્ચા હૈા લાલ. સહુ. સૂરીસર મુની સાથ, તિહાંથી પાંગર્યાં હા લાલ. અપ્રતિબધ વિહાર, પવનની પેરે કરે હો લાલ. પવન. પ્રાણીને ઉપદેશ, દેષ્ઠ સંશય હેર હૈ લાલ.
૩. ૧૪.
તિહાંથી. ૧૫
૩. ૧૬
નામ. અભ્યાસ.
ક્રિયાદ્વાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. ૧૭
સત્યવિજય અભિધાન, દીએ શિષરાજને હા લાલ. દી. કરે સદા ચિત્ત લાય, વિનય ગુરૂ રાજ્ના ડે લાલ. વિદ્યાના અભ્યાસ કરે, નીશિદિન ભણે હા લાલ કરે. કહે જિનર્ષ સૂરીસ, કીચેા વસી આપણે હૈા લાલ, કી. ૧૮ દુહા.
શાસ્ત્ર સિદ્ધાંત અહુ ભણ્યા, જાણ્યા સહુ અર્થ; ભેદ લહ્યા શાસન તણા, ગરૂ ગીતારથ. પ'ચમ આરાના યતિ, શિથિલ પ્રમાદી દીઠ; પડયા પ્રમાદ માંહે વળી, નીકળીએ થઉં નીઢ. ૨ ઉત્કૃષ્ટી ક્રિયા કરે, પુન્ય તણેા જાણે અંશ; સુધા સાધુ શિરામણી, વૈરાગી અવત‘સ.
શ્રી આચરજને પૂછીને, કરૂ' ક્રિયા ઉદ્ધાર; નિજ આતમ સાધન કરૂં, બહુને કરૂં ઉપગાર. ૪ ઢાળ ૪ થી.
3
( હા મતવાલે સાજના એ ફૅશી. )
શ્રી ગુરૂચરણુ નમી કરી, કર ખેડી તે વારે. અનુમતિ ને મુજને દીયા, તા કરૂ' ક્રિયા ઉદ્વ્રારારે. શ્રી. ૧
૧ ભારે. ૨ કલ્પવૃક્ષ. ૩ અટકાવ વગર, સતત. ૪ ભૂષણુ.
૧૫
For Private And Personal Use Only