________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
ગાજા વાજા કરી ઘણાં, ધવલ માઁગલ ગીત ગાન; સુગુરૂ ચરણે આવીઆ, વાંદ્યા દેઈ માન.
૪
ઢાળ ૩ જી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાનાં પુત્રદીક્ષા સમયે વચન.
વા. ૨
( થારા મહેલાં ઉપર મેહ, ઝરોખે વીજળી હા લાલ ઝરાખે. એ દેશી. ) નયને પડે આંસુ ધાર, પડે પ્રિય માયને હા લાલ. પડે પ્રિય. આગળ જોડી હાથ, કહે ગુરૂરાયને હેા લાલ. કહે ગુરૂ. ૧ શિષ્ય તણી 'હુ ભીક્ષા, દે` છું તુમ્હેં ભણી હા લાલ. દેઉં. ઘા દીક્ષા હિત આણી, વાણી સુણી અમ તણી હા લાલ. માય કહે છે મુનીરાય, કરૂ છું વિનતિ હૈા લાલ. ક. હીયઢાનુ આધાર, થાય છે ૧એયતી ડા લાલ. થાલ્યા છે તુમ ગાદ, ભલીપેરે રાખ્યજો હા લાલ. ભ. શીખામણનાં વયણુ, સકેામલ ભાખ્યો હ। લાલ. રીસ મ કરજ્યેા રાજ, ખાલુડા ઉપરે હેા લાલ. ખા. તપ કરવાની વારે, વારા અહુ પેરે હા લાલ. ભુખ ખમી ન શકે છે, એડ છે કાહલા હે લાલ. એડ. લાડકવાયા એહ અછે, ઉછાંછલા. હેા લાલ. કરન્ત્યા સાર સભાળ, સદા હેત રાખજ્યેા હૈા લાલ. સદા. એહના અવગુણુ દેખી, કે છેડ મ દાખજ્યેા હા લાલ. થાડા માંહી પૂજ્ય, ઘણા કરી જાણુન્ત્યા હૈા લાલ. ઘ. સાંભલી વારૂ વેણુ, બુરા મત માનજ્યા હા લાલ. આપણા હાથે દીધી, દીક્ષા શિવરાજને હા લાલ. દી. વરસ ચદ પરમાંણુ, કીએ હવે માજને હેા લાલ. દીક્ષા લીધી. ઉમર ૧૪ વરસ.
વારે. પ
એહ. ૬
કે. ૭
For Private And Personal Use Only
થા. ડ
સ. ૪
યુ. ૮
કીએ. ટ્
શુભ વેલા શુભ વાર, કે વ્રત ઉચરાવીયેા હૈા લાલ. કે વ્રત. મુનિના વેષ વિશેષ, કે આણી આપીએ હા લાલ. કે આ. ૧૦ શ્રી જિનવરને ધર્મ, ઉદય મુજ આઈએ હા લાલ. ઉ. પુન્ય સચેાગે આજ, ચિતામણી પાઈ હૈા લાલ.
ચિ, ૧૧
૧૬.