SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ દયા મારગ સુધે પાલે, હિંસા કરે મારગ ટાલ. ના. એહવું વચન સુણે સીવરાજે, વલતું કહે મા બાપને કાજે. ના. ૩ સુવિહીતગ૭ શુદ્ધ સામાચારી, જિહાં જિનવર પૂજા હિતકારી. ના. તિહાં હું લઈશ સંયમ માતા, અનુમતિ દે થાએ જિમ શાતા. ના. ૪ વચન કદાગ્રહને અવહેલી, તપગચ્છમાં સંયમ મતિ મેલી. ના. સુતનું મન એકાંત નિહાળી, ભાખે વાણુ વીર રસાલી. ના. ૫ સુણી એ આચારજ ગુણ વૃંદા, તેડાઉ વિજ્યસિંહ સૂરીંદા. ના. વિજયસિંહ સૂરિનું આવવું. આચારજ ગચ્છ નાયક પાસે, આદરી વ્રત નિજ ચિત્ત ઉલ્લાસે. ના. ૬ ઇમ કહી સંઘ પૂછી વીરચંદે, તેડાવ્યા ગ૭પતિ આણુ દે. ના. બહુ પરીવારે પૂજ્ય પધાર્યા, હૃદય કમલ ધરમનાં ઠાર્યા. ના. ૭ કરિય મહોત્સવ પુર પધાર્યા, સહુ શ્રાવક પાયવંદણ આવ્યા. ના. વીરમદે અંગ જગહ ગહીએ, આવ્યું ગુરૂ વંદણુ તું મહીયએ. ના. ૮ માહારા આજ મને રથ ફલીઆ, ભવસાયર તારણ ગુરૂ મીલીઆ, ના. સંયમ લેઈ આતમ તારૂં, હવે હું આવાગમણ નિવારૂં. ના. ૯ ધર્મોપદેશ દી મુનીરાયે, સાંભળતાં સહુને સુખ થાઓ. ના. મન શિવરાજ તણે ઉલ્લીઓ, ગુરૂ ઉપદેશ હૈયામાં ધરી ના. ૧૦ શ્રી ગુરૂરાજ હવે મુજ તારે, જન્મ મરણ તણાં દુખ નિવારે. ના. દીક્ષા દેઈને શિશા આપો, કર્મ તણું મુજ બંધન કાપ. ના. ૧૧ સૂર શમણું તું ઉપગારી, હું તુજ દરસણે બલીહારી. ના. વંછીત આજ હમારા પૂગા, કહે જિનહર્ષ ભલે દિન ઉગા. ના. ૧૨ દુહા ઈમ કહી શ્રી ગુરુરાજને ઘરી આ શિવરાજ; ઘો મુજને અનુમતિ હવે, સંયમ લઉ હિતકાજ. ૧ દીક્ષા સમારંભ. સકળ સંઘને તેડાવીએ, વીરચંદ તીણી વાર; સ્નાન કરાવી સુત ભણી, પહીરાવ્યા સિણગાર. ૨ વડા કાઢયા ભલા, સાત આઠ પુરમાંહી; ગામ સહુ જમાઉં, મનમાં ધરી ઉછાહી. ૧ સારી વિધિ પાળનાર. ૨ ભવમાં આવવું તે. ૩ ઘેર For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy