SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ પ્રભુજી પાલક માલક જિમ પોષીઆરે, પરમ હિતે પરિવાર; છેાડી ચલતા ચિત્ત કિમ તુમ્હેં ચલેરે, અમ્હને કુણુ આધાર ? શ્રી તુમ્હે વિષ્ણુ સહુ દિશિ સૂની દેખીએરે, એક થાએ ધણિ આકાશ; હૈયે હીયડા હાંસ ઘણી રહી, પ્રભુ ! પૂરા મનની આશ. શ્રી ધ્યાન સમાધિ સાધી સાધન આપણુંરે, મૂકી મમતાપાશ; અગ્યારસે સુપ્રભાતમાં ભગવત ભાવનથી, પહેાતા સ્વર્ગાવાસ. શ્રી ગુરૂનિર્વાણુ સુણીને આવીઆરે, વસુધા દેવ વિમાન; તારક તેજસ રૂપી દીઠડુંરે, એ સહુએ આસાન. ગુપ્ત પ્રયાગથી ઉને આવતાંરે, યાગી દીઠા દેવ; આવત દેખી બ્રાહ્મણીએ સૂરીરે, ગુરૂની કરવા સેવ. શ્રી ઢાલ ૪ થી. રાગ સામગ્રી. જગજીવન જયકરૂ, ગચ્છપતિ લીલ વિલાસરે, પહેાતા અમર આવાસરે, સંઘ કરે અરદાસરે; અહં મનડુ તુમ્હારી પાસરૈ, દર્શનની અમ્હ આશરે, એક વાર ખાલા ઉચ્છ્વાસરે, ઘો ચેલાને આશ્વાસરે, શ્રી ગુરૂ અગને હર જાણી, ત્યારી સહસતે એકરે; માંડવી દ્રવ્ય હુંષે કરે, ત્રણસે ત્યારી વિવેકરે. પધરાવ્યા આરોગીએ, અંગપૂજા તિહાં થાયરે; જિહાં લગી અંગ દેખાયરે, રૂપે એ મહુ ભાયરે. દેવશયની એકાદશી, જાણી પર્વતે એહરે; વૈષ્ણવલાક સ્નેહેરે, પૂજે ગુરૂ ગુણુ ગેહરે. એકવીસ મણ સુખડી મિલી, અગર સખર મણ ચારરે; મલયાગરૂ મણુ ચારરે, ચૂઉંસેર પનર પસારરે. સેર પનર અખીરના, કસ્તૂરી અઢીશેર; કેસર શેર ચાર વરેરે, અબર શેર તુમેરરે, અંગ એણિપરે સંસ્કર્યું, મહકે તિહાં દિશિ ચારરે; આવે અમર ઉદારરે, વરસાવે ફૂલ અપારરે, For Private And Personal Use Only શ્રી જગ જગ જગ. જગ. જગ. જગ. જગ.
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy