________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
ભીખાપુર શેત્રુજે જાવા, આન્યા ધરી ઉચ્છ્વાસ રે;
રૂ. ૩
એક દિવસ શ્રી ગુરૂ અંગ અસુખે, થયું સહુએ ઉદાસ રે. ગુરૂ. ૨ સહુ સંઘ આવી ભાવ ભાવી, વરસે બહુ ધનધાર રે; શુભ રાતે તપજપ સભળાવી, આઢવી નયરી અમારી રે. ભવ્ય લાકના બહુ ભાગ્ય યાગે, બાલ્યા ગુરૂજી ખેલ રે; ગહગહિ નિપુણી તેહ તપગચ્છ, ઢમક્યાં જહાં જહાં ઢૉલરે. દોલતી તેહ વિદી વત્તુતી, ભણશાલી ભલભાંતિ; રાયચંદશાહે બહુ રંગે વાંદી, વિનવે યાત્રા વાતિ રે. નેમિદાસશાહ નિજ શીષ નામી, પામી સગુરૂ આદેશ રે; બહુ દ્રવ્ય ખરચી જિનસિ, યાત્રા કાજે વિશેષ રે. શુભ દિને ગચ્છપતિ સંઘ સહુને, સહિ સુખે સમજાવે રે; રાયચદશાહ સાથે જવી દુએ, શેત્રુ ંજગિરિ શુભ ભાવરે.
ગુરૂ. ૪
રૂ. ૫
ગુરૂ. ૬
રૂ. ૭
દુહા.
યાત્રા કરી બહુ યુગતશ્યુ, આવ્યા ગામ અજાર; પાસવદીને હીરનું, ચૂલ નમે ગણુધાર. સંઘે હુ એછવ કરી, પધરાવ્યા ગચ્છરાજ; ઉત્તમ ઉના નગરમાં, ચતુર ચામાસા કાજ, સામહીએ સિવ સુંદરી, રૂપે રભા સમાન; સિને શૃંગાર સજી કરી, ગાવ ગુરૂ ગુણગાન.
ઢાળ ૩ જી.
રાગ માણી.
દીવે નયરને સંઘે માલા રાપતારે, વળી ઉપધાન અનેક, કર્યાં મહેાછવ બહુ મંડાણુશ્યુરે, શ્રાવક સર્વિ સર્વવેક. શ્રી ગુરૂ સાંભરેરે, નિજ ચિત્ત ભીંતરર— સત્તર મારાત્તરે આષાઢ માસડેરે, દિ દશમી દિન સાર; સંઘ સમક્ષે અણુસણુ આદરીરે, ગુરૂ કહે વચન વિચાર. શ્રી વિજયપ્રભ સૂરિ તુમે સાંભળેારે, હાજો સાહસ ધીર; એ ગુછ ખાળે તુમ ખેલાવજોરે, ક્ષમા ધરી વડવીર. વાચક વિનીતવિજય તત્ર વીનવેરે, નયને વરસત નીર; પાઠક શાંતિવિજય પદ પજેરે, વાંદી વળી વળી અવજીર,
શ્રી
શ્રી
શ્રીવ
૧૪
For Private And Personal Use Only