SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શીલ સત્તાવી પ્રશિષ્ય શુલિ તે સેલી; પંચ મહાવ્રત ધરિ જિમ રત્નની થેલી. ચલેરે. ૭ સુણિરે સહેલી નર બહનેહ ઘેલી, ચરે સહેલી શ્રી ગુરુ વંદીએ, શ્રી વિજયદેવ સૂરીજી; ગુરૂ ઠહારિ દલતિ પામીએ, અતિ ઘણે હુએ આપ્યું છે. ચલેરે. ૮ ગચ્છપતિ વિચરે મહિયલ માલતે, ઉત્તમ દિયે ઉપદેશે; મરૂધર ગૂજર સેરઠ માળવે, બહુ પ્રતિધ્યા નરેશોજી. ચલેરે. ૯ દક્ષિણ વિચર્યા શ્રી ગુરૂ સુરતરૂ, પ્રતિબધ્ધા પાતિશાહજી; ગુરૂ ઉપદેશે જીવને શાતાજી, ત્રિભુવન થયે ઉછાહોજી. ચલેરે. ૧૦ શીઘ્ર સ્વભાવે સ્થૂલિભદ્ર સમવડિ, સંયમધર અંતેવાસી હેજી; વિદ્યા વચન વિશેષે સુરગુરૂ, સૂરિ સકલ માંહી લીહોજી. ચલેરે. ૧૧ કેયલ કંઠી મિલી સવિ કામિની, ગાય ગુરૂગુણરાસોજી; મહિયલ મહિમા ગુરૂને વિસ્તર્યો, વિકસિત સુરતરૂ વાજી. ચલેરે. ૧૨ * દુહાશ્રી વિજયદેવ સૂરીસરૂ, લાભ વિવિધ તિહાં લીધ; સંઘ સહુને આગ્રહે, ગુજર પાવન કીધ. મરૂપરથી મહિમાનિલે, શ્રી વિજયસિંહ સૂરીશ; આવીને ગુરૂને નમી, સેવ કરી નિશદીશ. ઈણિ અવસરે વિજયસિંહ સૂરિ, સ્વર્ગે પહેલા જાણ; ગુરૂ ગંધાર જઈ કરી, ઝાલે નિજ ચિત્ત લાણુ. સંવત સતર દત્તરે, શુદિ દશમી વૈશાહ; પ્રભુ નિજ પટ્ટધર ઠવ્યા, વિજયપ્રભ ગણનાહ. મહિમાંહિ મહિમા વચ્ચે, પ્રગટી સુગુરૂ પ્રશંસ; દેષ સહૂ દૂર કર્યા, ધન ધન ગુરૂ અવતંસ. ઢાલ ૨ જી. રાગ પરજીઓ. (તંગિયા ગિરિ શિખર સોહે એ દેશી.) ગુરૂજ્ઞાન ભરિએ જિસે દરિયે, નિજ આયુ શેષ વિમાસરે, અહિમપુરથી સૂરિ સુરપતિ, ચાલ્યા કરી માસ . ગુરૂ ૧ For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy