________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયદેવસૂરિનિર્વાણ
સ્વાધ્યાય.
જિનવર નવરસ રંગવર, પ્રવચન વચન વસંત; સમરી અમરી સરસતી, સજનજનની સંત. શ્રી ગુરૂકૃપા પ્રસાદથી, વચન લહી સવિલાસ; શ્રી વિજયદેવ સૂરીશના, ગાઇએ ગુણગણને રાસ. ઈડર નયરિ ઉપના, શાહ થિરાહુલ ચંદસીંહ; રૂપાં માંતર માવીયાં, લઘુવય પડિત લીહ. વૈરાગે દીક્ષા વરી, વિજ્યસેન ગુરૂ પાસ; તરણિ જેમ તપટ તપે, એહ ગુરૂ ગુણ આવાસ. પાતિશાહ પ્રતિ બૂઝ, જહાંગીર જગજીત; મહા તપા પ્રભુનું મહી, પ્રસર્યું બિરૂદ પ્રતીત.
ઢાલ ૧ લી.
સોદાગરની.
ચલેરે. ૧
ચલેરે. ૨
ચલેરે. ૩
ચરે સહેલી શ્રીગુરૂવંદે વહેલી, વંદે વદા સુખ વસે પહેલી. ગચ્છાતિ વિચરે મહિઅલ જગતિ ગેલી, પ્રભુજી પધારે તિહાંકણિ ફલિ સુરવેલી. દેશદેશના નરપતિ રહર પગલેલી, પૂજ્ય પધારે હમ્પરિ સડરિ કરેલી. મરૂધર ગૂજર સેરઠ માલવિ ખેલી, દક્ષિણ વિચરે શ્રી ગુરૂ સુરતરૂવેલી. મહમદશાહને વલાતૂત વસાહિ, ચરણ ભેટયા ગુરૂના બહુત ઉમાહિ. ગુરૂ ઉપદેશે નરપતિ ગાસવિ મેલી, ત્રિભુવન રેલી ગુરૂ ગુણ કીતિ વહેલી.
ચલેરે. ૪
ચલેરે. ૫
ચલોરે. ૬
For Private And Personal Use Only