________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
પતિકળા તેહવી નહીં મુજમાં, પણ મેં કીધા અભ્યાસજી; શેઠજી રાગ ઘણેા મુજ ઉપર, તે કારણ કર્યાં રાસજી. અનુભવ તેણે થયા પુરા, જીમ સાંભળ્યાં તિમ ગાયાજી; શેઠાણી હેમાભાઈ સહુએ, સાંભળીને સુખ પાયાજી. માહરાયને ભુડા પાડચા, ધર્મ કહી કહી એહજી; અનુભવ છે મુજ ઘટમાંડે, સુણે દષ્ટાંત ભવિ તેહજી. મૃગલી જિમ થાયે સિંહ સાંમી, દૈવચડાં હેતે તેહજી; તિમ માહુરે છે શેઠજી સાથે, ધર્મતણા સ્નેહજી. માહરે તે ગુરૂચરણ પસાથે, અનુભવ તે દિલ માંડેજી; હીરવર્તુન સેવક પ્રેમ પલણે, રામ રામ ઉથ્થાંહેજી. રૂષભ અજિત ચિંતામણી વીર, કેસર અર્ચિત કાયાજી; તેહ તણી સાંનીધે મેતે, પુરણ કળશ ચઢાયાજી. પુણ્ય પ્રકાશ રાસ એ નામે, શેઠજી ગુણુજ ગણાયાજી; ચાર પ્રભુ તે દરશન કરતાં, જીત નિશાન વજડાયાજી.
શ્રી રાજનગરના સંઘ સેાભાગી, ચામાસું રહ્યા સુખ પાયાજી; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી અધિકેરી, આણુદ અધિક ઉપાયાજી. જબલગ પૃથવી મેરૂ થીર રહે, જયવતા શિશ ભાણજી; તમલગ રાસ રહેા એ અવિચળ, વાંચા ચતુર સુજાણુજી. મઝર સારમયગજ મતવાલા, તેજી ઘણા તે જાળાજી; ૪રહે પાયદલ મગલમાળા, પામે પલચ્છા વિશાળજી. સુંદર મન્દિર ઝાકઝમાલા, સુરનર સુખ રસાળજી; મહાય પદિવ પાસે અનુક્રમે, પીસ્તાનીશ પૂરણુ ઢાળજી. ઇતિશ્રી પુન્યપ્રકાશરાસ, વખતચંદ ગુણુ વર્ણન પ્રભાવ લખાવીતું. ખાઈ ઉજમમાઈ, સવત ૧૯૧૬ ના શ્રાવણ સુદી ૨ તિથા શુક્રવાસરે, લખીકૃત્ય શ્રી પાલીતાણા વાળા શ્રાવક જીવરાજ શ્રી શાંતિનાથ પ્રસાદાત્.
૩૮
૨૮
For Private And Personal Use Only
૨૯
૩૦
૩૧
૩ર
33
૩૪
રૂપ
૩૬
૩૭
શેઠના ઉપાશરે ગરણીજી સાહેમ પાસેથી લાવીને ઉતારી લીધેા, સંવત ૧૯૫૮ ના અશાડ સુદ ૧૩ શુક્રવાર, લી. શેઠ હરીલાલ મુળચંદ અમદાવાદી.
૧ વાં—બચ્ચાં (વલ્સ ) ના હેતુથી. ૨ મત્તગજ-હાથી. ૩ (ડા ૪ ચ. ૫ લક્ષ્મી.