________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
સૂરી ગુણુ તસ અંગ ખીરાજે, સેાભાગી સીરદારજી; સાગર ગચ્છ ગુરૂ ભાર પુર'ધર, નિર્વહે સુખકારજી. 'અલ્લહનપુર પત્તન ચામાસું, સપ્રતિ સૂરી ખીરાજેજી; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજેજી. હીરવિજયસૂરીશ્વર શિષ્ય, નગવુન ગણી જાણીજી; લુ કામત છાંડી ઉપદેશે, ટાણુંગ સૂત્ર સુજાણુજી. ટીકા રચના સરસ કરી તીણે, પતિ પદવી સેહેજી; વચનકળા ચતુરાઈ સુણીને, શ્રાતાનાં મન માહેજી. જ્ઞાનવૃદ્ધિ ગુણ જાણી આચારજ, વર્ઝન શાખા ધારીજી; વાસક્ષેપ કરી ગુરૂ માથે, આશિષ દે તિહાં સારીજી. તસ શીષ્ય મળવર્ડ્સન ગુરૂ ગીરૂ, પતિ પઢવી રાજેજી; તાસ શિષ્ય વાચક પદધારી, પચવીશ ગુણુ કરી છાજેજી. આ શ્રી રવિવર્જુન સુખકારી, જ્ઞાન તણા દાતારીજી; નવર્ચ્યુન તસ શિષ્ય પકાર્ટ, પતિમાં અધિકારીજી. વિનયવંત વિદ્યાએ પુરા, વિનિતવર્જુન તસ શીષ્યજી; તાસસી વિદ્યા અભ્યાસી, શુભ મુહૂર્ત લીએ ટ્વીષ્યજી વૃદ્ધિવદ્ધન ગુરૂ ચરણકમળ નમ્ર, જસ ગુણના નહી પારજી; લક્ષ્મીસાગર સૂરીને હેતે, આવ્યા તે અણુગારજી. તાસ શિષ્ય શુભ લક્ષણ ધારી, ઉપાધ્યાય પદ આપેજી; વૃદ્ધિ કારણ ગવર્દૂન આવ્યા, દેઈ પઢવી હીત થાપેજી. * શ્રી પ્રીતીવર્જુન સાગર, ઉપાધ્યાય પદ ધારીજી; ગચ્છનાયક જાણી સુખદાયક, અધિક ધરે બહુ પ્યારાજી. તાસ શિષ્ય શુભ લક્ષણકારી, વિદ્યાખલ પણ ભારીજી; વિઘાર્ટૂન નામ એ સાચું, શિક્ષા દીએ હિતકારીજી. તસ શેવક મુજ ગુરૂ એ રૂડા, હીરર્દૂન ગુરૂ હીરાજી; તેહ તણેા ઉપગાર એ જાણા, મધુરી ભણાવી ગિરાજી. ગુરૂવાદિક ગુણ કિમ કહેવાયે, મુજ મતિ નહી અતિ ભારીજી; ખાળલીલાએ રાસ મનાન્યે, પતિ લેર્જ્યો સુધારીજી,
૨૬
૧ અણુહિલવાડ પાટણુ. ૨ દીક્ષા. ૩ જાણી.
For Private And Personal Use Only
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૭