________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
શેઠ પરિવાર ઘણું ચિરજીવા, કરણી કરે સુખદાયા; દેહરે ઉપાસરે સાર લીએનિત, સાધે વર્ગ ત્રણ ચિત લાયારે, મે. ૧૧ ઢાળ ચુમાળીસમી એ પુરી, શ્રાતા ઘણું સુખ પાયા; હીરવર્ધનના શિષ્ય પ્રેમ સહકર, સરસ સુૐ ગાયારે. મે’. ૧૨
ફળશ.
સોહમ પાટ પરંપર પ્રગટચા, શ્રી હીરવિજય સૂરિદાજી; મુજબ્યા અકબરશાહ નરાદા, માહનવેલી કદાજી. ડામર સરવર જાળ મુકાયા, જીજીયા કર છેડાયાજી; મહીતલમાં સુજસ ગવાયા, અમારિપડહ વજડાયાજી. અહાવનમે પાટ સુહાયા, જગદ્ગુરૂ નામ ધરાયાજી; વિજયસેનસૂરી તસ પાટે, પડિત નામ ઠરાયાજી. વાદી અનેક જીત્યા તેણે, સૂરી ગુણે કરી છાજે; તપગચ્છમ ડણુ દુતિવિષ્ણુ, દિનદિન અધિક દીવાન્ટેજી. તાસપાટ પટાન્નુર સુંદર, ભવિયણને ઉપગારીજી; શ્રી રાજસાગર સૂરી જયવતા, શુદ્ધ પ્રરૂપણકારીજી. શાંતિદાસ શેઠને છૂટા, મનછિત ફળ પાયાજી; અગીઆર લાખ ધન ખરચ્યું. જેણે, ગુરૂ ઉપદેશ સહાયાજી. વૃદ્ધિસાગર સૂરી તાસ પટાધર, મનમોહન સુખકારજી; કાતિલતા આરોપી જગમાં, કહેતાં કિમ લટ્ટુ પારજી. શ્રી લક્ષ્મીસાગર સૂરી ગીરૂઆ, પ્રમળ વિદ્યાએ પૂરાજી; વૃદ્ધિસાગર સૂરીશ્વર પાટે, ધરમકરણ થયા સૂરાજી. કલ્યાણસાગર સૂરીશીલવતા, તત્પટે ગુણુવ‘તાજી; શ્રી પુન્યસાગર સૂરી પ્રસિદ્ધા, વિદ્યા ગુણે મહમહેતાજી. દશેાદશ કીતિલતા આરોપી, સમતા રસ ભડારજી; જિનેશ્વર ગુરૂએ નયણે નિરખ્યા, ધન તેહના અવતારજી. રૂપ અનેાપમ અંગ ખીરાજે, લક્ષણવત સુણીંદાજી; દેખત અચરીજ પામી મનમાં, પ્રણમે નરના વૃંદાજી. સુધારસ વરસી પ્રભુ વયણે, વિજન સશય ભાજેજી; તત્પટે ઉદયાચળ ઉદયા, શ્રી ઉત્તયસાગર સૂરીરાજેજી. આણુંદસાગર સૂરી તસ પાટે, ભવિયણને હીતકારીજી; તેહ ગુરૂ પાટ પટેધર પ્રગટ્યા, શાંતિસાગર સુખકારીજી,
For Private And Personal Use Only
3
૪
૫
७
૧૦
૧૧
૧૨
૧૩