________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
રાયચંદ શાહે રાગથી, ભણશાલી પુણ્યવ'તરે; શૂભ કરાવણ ખતરે, લીધે જસ ભાગ્ય મહતરે; શ્રી વિજયદેવ સૂરીસરૂ, શ્રી જિનશાસનભાણુરે; જસ બહુ પુણ્ય પ્રમાણુરે, જ્ઞાનક્રિયા ગુણખાણુરે. પચવીસ પાઠક ઢળ્યા, પતિપદ ત્રસેને પાંચરે; દેવ પ્રતિષ્ઠા સુસ'ચરે, બહુ તે રાસ પ્ર૫ચરે. નામ જપતારે જેહતુ, વછીત રીધી થિર થાયરે; પાતક દૂર પુલારે, મગલમાલ મિલાયરે.
For Private And Personal Use Only
જગ.
જગ.
જગ.
જગ.
કલશ.
તપગચ્છ રાયા સહુ સુહાયા, શ્રી જિનશાસન દિનકર, શ્રી વિજયદેવ સૂરીશ સાહિબ, શ્રી ગાતમ સમ ગણધરો; જસ પ‡ દીપક વાદી જીપક, વિજયપ્રભ સૂરિરાજ એ, કવિ કૃપાવિજય સુશિષ્ય મેઘે, સેવિત હિત સુખ કાજ એ. ॥ ઇતિ શ્રી વિજયદેવસૂરીશ્વર નિર્વાણ સ્વાધ્યાય સપૂર્ણઃ ॥