________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાતા હશે તે સમજશે, મુરખ જન હે કરે બકવાદ; લક્ષણ કારણ જાણીને, એમ ત્રણ ભવ હે ચતુર સંવાદ. આ. ૩૪ ઢાળ ઢળકતી ચાલમાં, ખેમવર્બન હે ભાખી અવસર જોય; એકતાલીસમી શેઠ રાસની, સુણી નરનારી હો પુન્ય કરે સહુ કય.
આ. ૩૫ દુહા, શેઠ મરણની વારતા, સાંભળી નગર મઝાર; હાહાકાર પ્રગટ સદા, હડતાળ પડી તિર્ણ વાર. ૧ માટ ભરી ભરી સુખી, ઠામ ઠામ લેઈ સયણ. આવે દી તે ઘણા, ગરીબ ગરીબને બદયણ. શ્વાન હેર પ્રમુખ વલી, ઉપગારી લીએ સાર; શેઠને ભાત આપતા, તે કહેતાં નહી પાર. અક્ષયાત કરે ઘણાં, પુત્ર પિત્ર પરિવાર શિર કુટે પીટે હૈયાં, સંભારી ઉપગાર. શેઠાણું બહુ રેવતી, નરનારીનાં વૃદ, લેક શેક ભેળાં મળી, કરે ઘણે આકંદ. શેઠ શરીર નીવારીને, બંગલુહણું કરી સાર; સુખડ કેસર ઘનઘસી, વિલેપણ કરે ઉદાર. પામરી સાડે લેઈ ભલી, જરીઆન વસ્ત્ર બહુલ; બોલાવે હવે શેઠને, સાંભલે તેહનું સૂલ. પઇસા બદામ ઉછાળતા, ખેબા ભરી ભરી તેહ; ગરીબ લેક લીએ વીણીને, ખેળા ભરતે લેહ. ૮ ધૂપદીપ ઘન મહમહે, ફૂલ અબીર ગુલાલ નગર લેક સહુ દુખ ધરે, શેઠ જાય તે ભાળ. ૯ ઘણું વાત કહીએ કશી, વદન સહ વછાય; જીવ અજીવ શેકે કરી, આવે આંસુ ભરાય. ૧૦ પુત્ર કહે સુણે શેઠજી, મનસુબાની વાત;
કે આગળ જઈ પુછણ્ય, વિર હવિલસે જાત. ૧૩ ૧ દીન,
For Private And Personal Use Only