________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠાણીને એમ કહે, કે ન કરશે તે પછવાડે કેય; ધરમ કરયે ધસમસી, કહું તમને હો તુમે મત રેય. આ. ૧૯ વાણોતર ચાકર તેને, શિખામણ હે તસ રૂઢ કીધ; હિસાબ ચુકાવી સરવને, સરપાવ હે ઉપર તસ દીધ. આ. ૨૦ હેમચંદભાઈને તે કહે, હવે તમને હ ઘરને કારભાર સ્પણ છે રૂડીપરે, ચલાવજે હે જિમ છે તિમ સાર. આ. ૨૧ પુત્ર બીજાને એમ કહે, હેમાભાઈને પુછી કરે કામ; આણું કઈ ન લોપ શો, શિખામણ હો એમ દીધી તામ. આ. ૨૨ મુજ જેહ કરી જાણજે, ગુણે મેહેટ હે લઘુ છે પણ તાસ; વચન માનજે માહરૂં, મારા ઘરની હે વધે કારણે જાસ. આ. ૨૩ સજીન વર્ગ ખમાવીને, નેકારની ધારણું મન માંહી; સંવત અઢાર સિતેરા સમે, ફાગણ વદી હે ચેાથ આવિ ત્યાંહી.
આ. ૨૪ વિજ્ય મુહુરતમાં શેઠજી, કાળધર્મ હે પામ્યા તવ તાંહી. આ. ૨૫ જગમ થાવર જીવશું, મિત્રપણે હે રાખી ભાવ એકાંત; નિરપવાદ નિકલંકતા, સમાધિ હે દેવગતિ લહી સાંત. આ. ૨૬ શેઠ વખતચંદ ગુણે કરી, એમ જાણું હે પામ્યા સુર અવતાર, આ. ૨૭ પાપભીરુ જે અહનીશે, દુરગતિ હે ગમી નહી તેહ ધર્મકરૂં શિવસુખરૂં, મનથી એમ હું પ્રાણી ધારે નેહ. આ. ૨૮ સુભગ શ્રીપતી જે હયે, જ્ઞાન સાંભળી હે ઉદાસી સંસાર; માઠી ગતિ પામે નહી, ચાર કારણ જસ ઘટમાં ધાર. આ. ૨૯ દાન પ્રસંગ મધુર વાણું, દેવગુરૂની હો શુદ્ધ કરે સેવ; સુર અવતારી તે જાણીએ, આચરણે હે પામે ગતિ દેવ. આ. ૩૦ લક્ષણ કારણ જાણીને, સુર પદવી છે તે પામ્યા રસાળ પુજે સુરપદ શિવપદ, લહે પ્રાણી છે જસ પુચ વિશાળ. આ. ૩૧ શુભકરણી ઉદય થઈ તે કારણે હે અલ્પ સંસાર; છેડા ભવમાં સિજસે, લક્ષણ ઈમ હે શ્રાતા અવધાર.
આ. ૩૨ આગળ ભવ કરણી કરી, કુળ પામ્યા હે ઉત્તમ અવતાર દિધા વિણકિમ પામીએ, એમ ભાખે છે કરણી વધ્યા ન લગાર. આ. ૩૩
For Private And Personal Use Only