________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ;
ધર્મ સમે જગ કે નહીં, ભવજળ નિધિ હે તરવાને ઉપાય; ચાર નિક્ષેપમાં એહને, ભાવ નિક્ષેપ હે સાધન કહેવાય. આ. ૫ એકવિધ શુદ્ધ દયા ગુણે, જ્ઞાન કિરિયા હો દય ભેદ વિચાર; તત્વ ગુણે ત્રિડું ભેદથી, ચિહું ભેદે હા દાનાદિક ધાર. આ. ૬ વ્રત ગુણથી પંચ ભેદ એ, ષટદ્રવ્ય હે ષટ ભેદ એ જોય; નિગમ સંગ્રહ આદિથી, નય ભાવે હો ભેદ સાત એ હેય. આ. ૭ મદ આઠે અળગા તજે, ભેદ આઠમે હે નવમે નવવા; શુભ શીળ આરાધતાં, ક્ષાત્યાદિક હે દશ ભેદ રૂહાડી. આ. ૮ એહ ધર્મ ચિત્ત ધાર, મત મુકે છે અળગે તિલ માત્ર; સમકિત શુદ્ધ એ પાળજે, પરિહર વિકથાની વાત. આ. ૯ ક્રોધ ન કરશે કેઈશું, વ્રત લેઈ હો મત ભાજો લગાર; જયણા શુદ્ધિ રાખજો, ધરમરચણથી હે એકવીશ ગુણ ધાર.” આ. ૧૦ એમ દેશના દિનદિન નવી, ધરે સાંભળે હો રાખીને હેર; શિથિળ કાયા જાણુને, હવે શેઠજી હો ચેતે કરી જેરા. આ. ૧૧ આલોયણું લીએ શેઠજી, ગુરૂ પાસે હો ધારી રૂકમ; નક મુકે તેહને, સાત ક્ષેત્રે હે ગુરૂ કે હુકમ. વિશહજાર સંખ્યા કરી, નિજ પુત્રને હે ભલામણ કીધ; લક્ષચેરાસી જીવને, મિથ્યા દુષ્કૃત દે ખમાવી દીધ. આ. ૧૩ પાપસ્થાનક વસરાવીને, સરવ સાધુ હો તે નિજ પાસ; વાંદી ગુરૂ પુંજણું કરે, કહે સ્વામી હો મુજ જ્ઞાન પ્રકાશ. આ. ૧૪ ગુરૂ પણ અવસર જોઈને, અનિતપણું હે દાખી સંસાર; જેર નહી આઉખા પ્રતે, રાંક રાણા જુઓ ચિત્તધાર. આ. ૧૫ કીતિવિય પણ તેયા, મણુવિમળ હે નામ એ સાર; હિતકારણ દેશના દેઈ, સ્વામી સાચું હે ધર્મ છે સુખકાર. આ. ૧૬ વાદી સહને ખમાવીને, દિએ રજા હે પધારે સ્થાન, ધર્મલાભ કહી ઉઠીઆ, શેઠજી રાખજો હો અરીહંતનો ધ્યાન.આ. ૧૭ ચાર શરણ કરે શેઠજી, દિએ શિખામણ છે. પરિવારને સાર; પુરે આઉખે અમે, જાઉ છું હે શેક ન કરે લગાર. આ. ૧૮
આ. ૧૨
For Private And Personal Use Only