SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ગુરૂ કહે “દેવાયુપીયા, ધરમ ઓષધ કરે સાર; સે સાંધે થીર નવી રહે, ઓષધ કરે હજાર. ચતઃ " इदं शरीरं परिणामदुर्बलं, पतत्यवश्यं शतसंधीजर्जर, किमोषधं पश्यसि मूढ दुर्मते, निरामयं धर्मरसायणं पुनः" १ “હાડના કડકા કટકા ખડકી, પુતળું ઉભું કીધું રે; માંસની જાળમાં લેટની લાળમાં, ચામડે મઢી લીધું છે. ૧ મળમૂત્રના ઢગલે ઢગલા, કર્મની ગતિમાં વળગું રે; સુખાનંદ સ્વરૂપને જાણજે, જીવડા ઓળીયા માંહીથી અલગું રે૨ દુહા, છે જ ૮ * તે માટે કહું શેઠજી, વયણ અમારે ધાર; ધરમ ઓષધથી સુખ લહા, જેહથી ભવ નિસ્તાર, ૩ ભવ અનંત લગે જીવડે, ભમિ એ ભવમાંહી; રાગ દ્વેષ ભવ મૂળ એ, નવિ ધરજે મનમાંહી. એ સમ બંધન કે નહી, એ સમ કેઈન આધિ, શેઠજી કહીએ તુમ તણી, ધરજો ચીત સમાધિ. એમ હિત શિક્ષા શેઠજી, સાંભળે મન દ્રઢ રાખ; સડણ પડણ વિવંસ છે, એવી સિદ્ધાંતે સાખ. ઢાલ ૪૧ મી, (નિંદરડી વેરણ થઈ રહી. એ દેશી.) કહે ગુરૂ ભવિયણને તદા, પ્રતિબુજે હે લઈ નરભવ અવતાર મુકે મુકે નિદ્રા મેહની, જાગે જાગે રહેજે હુશી આર. ૧ આત્મ તત્વને આદરે, પરહર પરભવને સંગ; કુમતિ કુટીલ નારી તજી, કરે અહનીશ હો સુમતા સુરંગ. આ. ૨ *નંદની મેહનરીંદની, મુમતીના હે પીયરીયા કષાય; એ બહુ ભલા મિલે, ચેતનની હે શુભમતિ મુંઝાય. " આ. ૩ ધરમ સ્વરૂપની વાસના, મત મુકે હો અહનીશ ગુણવંત; કલ્પતરૂની છાંયડી, સહી ફળ સે ફળ સુખ અનંત. આ. ૪ ૧ સડવું. ૨ પડવું. ૩નાશ થવો. ૪ દીકરી, For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy