________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮ મેલી અનતી વાર, પુગલ રાશિએ પ્રાણીઓ, સુ. ફિરી ફરી ચાહે તાસ, શી મતિ તાસ વખાણીએ. નહી કેઈનું જગ કેય, સ્વારથનું સહુએ સગું; સુ. એહને મેલીએ આપણો જાણી, તે જાણે એહને ઠગું. નવિ જાણે ઠગતે આપ, માયા વિલુદ્ધ જીવડે; સુ. એ જ્ઞાન નયણ કરી અંધ, શું કરે સદ્ગણ દીવડે. દુલહે જ વહે અંગ, તેહમાં મુલ તુમે લહૈ. સુ. હાર્યો ન આવે હાથ, પછે કહેશે જે નવી કહે. સાથે ન આવે કેય, ધન રમણી નવિ તાહરી. સુ. જાણે એ મૂઢ સ્વભાવ, મેં મેલી એ માહરી. માન વહ્યો મદ જોર, હું કરતા એ ભાવને. સુ. એ વ્યવહારિક ચાલી, નિશ્ચય આપ સ્વભાવને. છે સુખના સરીખ, તે દુખ કારણું કાલ હ. સુ. છે સુખને એક હેતુ, સાર ધર્મ તે સહે. પરિહરજે પ્રમાદ, કેધ માન માયા તજી; સુ. ચાર ચાર તસ ભેદ, સેલ થાય સુહજી. નવ નિકષાય મિલે એમ, પચવીશ ભેદ જાણો થયા; સુ. તજીએ એહને સંગ, અવગુણકારી ગ્રંથે કહ્યું. રાગ દ્વેષ વસે જીવ, પાપ કર્મ જાણે સહી; સુ. સત્તાવન હેતુ વિચાર, સાંભળો ગુરૂ મુખે સહી. ચિંહુ ગતિમાં રૂલે જીવ, આઠ કર્મ જેરે કરી, યુ. ચેતન ચેત નહીં મૂઢ, સહજ ગુણ જે ચિત્ત ધરી. મેહની છાક મીટાડ, દેશના મનમાં ધારજો; સુ. શું કહું વારેવાર, દેવ ગુરૂ ધર્મ ન વિસારે. દેશના ઢાળ રસાળ, સુંદર ચાળીસમી એ કહી; રુ. ભવિ પ્રાણ હરખંત, ખેમવયણ શ્રવણે લહી.
દુહા, ઘણી પરે દેઈ દેશના, સાંભળે સહુ ભવી લેક; પરમ પ્રમાદ થઈ શેઠજી, રવિ દરસણ જિમ કેક. ૧ ૧ આનંદ. ૨ કમલ.
For Private And Personal Use Only