________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2
.
પુરે પંચાવન જિનછ બેલે, મહીમા એમ વિખ્યાતરે. સુ. ચક્રવતિ ગૃપમાં ઉદા, દેવમાં અરીહંત ધારે. પરવતમાં મેરૂ જિમ સેહે, રૂપમાં રંભા મોહેરે. સુ. દયા ધરમ જગમાં સુખકાર, દાનમાં અભય ઉદાર, સુ. એમ નવકાર શિવસુખ ધાર, ચૌદ પૂર્વનું સારરે, સુ. શિવકુમારને ફળે તતકાળ, સુખ સંપદા લહી શ્રીપાળ રે. સુ. ૮ નાગની સામે દેઈ નવકાર, શ્રી શ્રીયાસ કુમારરે, સુ. ધરેણંદ્ર પદવી સુખ ભરપુર, કળાવંતિ દુખ ગયાં દુર. સુ. ૯ કેબલ સબલ દેય થયા દેવા, નવકાર તણા ગુણ એહવારે; સુ. એમ દિન પ્રતે બેકી કરતાં, ધ્યાન ધરમનું ધરતાંરે. સુ. ૧૦ સાતપુછણ સજન વર્ગ આવે, માન દેઈ બોલાવે; સુ. સુખસાતા પુછે માંહોમાંહી, ધર્મ વાત ઉદેરે ત્યાંહી. સુ. ૧૧ સંસાર અસાર છે જ્ઞાની ભાખે, વરતુ અનિતપણે દાખેરે; સુ. એમ વાત કરે નિર્મળ મન રાખી, મિચ્છામિ દુક્કડ દાખેરે. સુ. ૧૨ સેગ સંતાપ ન કરશે કેઈ, મરણું જાણ્યા સંસારે જેઈરે; સુ. સાહમી શીખામણ સહુ ન દેતા, નામ અરીહંતના લેતા. સુ. ૧૩ ધર્મકરણ કરે ગુરૂ સેવા, પ્રભુ ભક્તિ કરે નિત એવારે, સુ. એમ કરણ કરે શેઠજી સારી, ઉપગાર કરે ધારી ધારીરે. સુ. ૧૪ ખેમવદ્ધન પભણે ઈમ વાણું, ઉગણચાલીશમી ઢાળ વખાણી રે. સુ. જે નરનારી નિત ભણશે, તે પાપ પુરવનાં હણશેરે. સુ. ૧૫
એમ દેશના ઘરે સાંભળે, શેઠજી રૂડે ભાવ; ગુરૂ પણ ભાખે પ્રેમથી, અંતરભાવ જગાવ.
ઢાળ ૪૦ મી.
(વણઝારાની દેશી.) હિત શિક્ષા સુણે સાર, ધ્યાન ધરે મન ધર્મને;
-સુણે શેઠજી રે. સહ અતિ અચિર નિદાન, ફળ પાક એ શુભ કર્મને. સુ. ૧
For Private And Personal Use Only