________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
પુન્ય વડું સ’સારમાં રે લાલ, નરનારી પુન્ય કરેા સેાય; સુ. સમિહીત વસ્તુ પામીયે રે લાલ, પુન્ય સમેા નહી કાચ. પુન્ય પુરવ ભવ શેઠજી રે લાલ, કર્યાં તે પરમાણુ; સુ. આ જન્મ શુદ્ધિ સહારે લાલ, કાઈ ન લેાપી આણુ. આ ભવ પુન્ય કા ઘણાં લાલ, ક્રિમ દુઃખ હાવે તાસ; સુખ પામ્યા વળી પામશે રે, પુન્ય ખજાના જસ પાસ. ઢાલ સુંદર એ રાસની રે લાલ, આડત્રીસમી રસાળ; સુ. ખેમ કહે શ્રેાતાજના રે લાલ, પુન્યે મગળ માળ.
દુહા.
ગુરૂ તેડી આદર દઈ, વિનતિ કરે ધરી નેહ; સુણવા ધર્મ ઇચ્છા ઘણી, મય જન્મ ફળ એહ. તિણે કારણ તુમે આવીને, પદીપ કરી સાર; સ્મરણુ સાત ગણી પછે, સુણાવેા ધર્મ વિચાર. શેઠજી પાસે જાય સદા, ટ્વિન પ્રત ધર્મ સ્નેહ; એક મને તે સાંભળે, વિનય સહિત ગુણગેહ. ઢાળ ૩૯ મી.
સ. ૩૩
૩. ૩૪
For Private And Personal Use Only
સુ.
સુ. ૩૫
સુ. ૩૬
૧
૨
3
( રણુઅણુ રણઝણું ફૈટી એલે, સાસુ જાણે વહુ કાંતે રે. મારી સહીરે સમાણી એ દેશી. )
પચ પરમેષ્ઠી સમરણ કરીએ, ટ્વીન હીન ઉદ્ધરીએરે; સુણા શેઠજી સેાભાગી, શાભાગી તુમ શુભ મત જાગી, નાકાર સગાઇએ તરીએરે. સુણા શેઠ સેાભાગી એ આંકણી.
સુ. ૩
અનંત ચાવીસીએ એહજ દાખ્યા, ભાવી પ્રાણી સુણી ચિત્ત રાખ્યા રે. સુ મહા નિશિથ સૂત્રે જિનરાજ, સકળ મત્ર શીરતાજરે. વછિત પુરણ સુરતરૂ સરીખા, ચિંતામણીથી અધિક પરખારે. સુ. સેવા તન મન થઈ ઉજમાળ, મૂકી આળ પપાળરે. મહીમા જાસ અતિ વીસાળ, સેવતાં સુખ રસાળરે. એક અક્ષર ઉચારે જાએ, પાપ સાગર તે સાતરે
સુ. ૪
સુ. ત્ર